________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ-પૂજા. (૧૫) ચતુર્દશ વીશ વખાણ, ઓર રીત મતિજ્ઞાન સમાણે;
સ્વા. મતિકૃત નાણે ચઉ શિવ જાવે, શ્રુતકેવળી શુભવીર વધાવે. સ્વા. ૫.
I શાળ્યો. "सुमनसा गतिदायि विधायिना, सुमनसां निकरैः प्रभुपूजनं । सुमनसा सुमनो गुणसंगिना, जन विधेहि निधेहि मनोऽर्चने ॥१॥ समयसारसुपुष्पसुमालया, सहजकर्मकरेण विशोधया। प्परमयोगबलेन वशीकृतं, सहजसिद्धमहं परिपूजये ॥२॥
ॐ ह्री श्री परम परमे० जन्म० श्रीमते. श्रीश्रुतक्षानाचरणनिवारणाय कुसुमानि यजामहे स्वाहा ॥
ત્રીજી પુષ્પપૂજાને અર્થ
દુહાનો અર્થ હે પ્રભુ! તું શ્રુતજ્ઞાનાવરણીય કર્મને ટાળનાર છે. તમે ગણધરને ત્રિપદી આપીને (ઉ૫ને વા, વિગમે વા,ધુ વાતે ત્રણ પદ સંભળાવીને) ક્ષણ માત્રમાં શ્રુતકેવળી બનાવ્યા છે. ૧. તે વખતે સારા મનવાળા દેવતાઓએ સમવસરણમાં ગણધરેની ઉપર પુની વૃષ્ટિ કરી અને આપની પુષ્પપૂજા દિલમાં ધારણ કરી ૪૨.
- ત્રીજી ઢાળને અર્થ ભગવંત સમવસરણમાં શ્રુતજ્ઞાનને પ્રકાશ કરે છે અને દેવતાઓ ફલની રાશિવડે પરમાત્માની પૂજા કરે છે અર્થાત પુની વૃષ્ટિ કરે છે. હે ભવ્ય ! તમે પણ કેતકી, જાઈ વિગેરે
x અહીં ભાવજિનની પૂવડે અંગપૂજા થતી નથી એમ સૂચવ્યું છે,
For Private and Personal Use Only