Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टोका पद १७ स० ७ वानव्यन्तरसमानाहारादिनिरूपणम् उक्कोसेणं वाणमंतरेसु" इति, असंज्ञिनः खलु जघन्येन भवनवासिषु उत्कृष्टेन वानव्यन्तरेषु' इति, ते चासुरकुमारप्रकरणोक्तयुक्त्या अल्प वेदना भवन्ति, इत्यवसेयम्, 'एवं जोइसिय वेमाणियाणवि' एवम्-असुरकुमारोक्तप्रकारेण ज्योतिष्कवैमानिकानामपि समानाहारादियक्तव्यता अबसेया, किन्तु-'णवरं ते वेयणाए दुविहा पण्णत्ता' नवरम्-असुरकुमारापेक्षया विशे. षस्तु-ज्योतिष्कवैमानिकाः वेदनायां द्विविधाः प्रज्ञप्ताः, 'तं जहा-माइमिच्छदिट्टी उववन्नगाय, अमाइसम्मदिट्ठी उववनगाय' तद्यथा-मायिमिथ्यादृष्टयुपपनकाश्च, अमायिसम्यग्दृष्टयुपपन्न काश्च तथा चामुरकुमारेषु यथा के चन असंज्ञिभूताश्च केचन संज्ञिभूताश्चोक्तास्तथा ज्योतिष्क वैमानिकेषु तत्स्थाने केचन माथिमिथ्यादृष्टयुपपन्न काश्च केचन अमायिसम्यग्दृष्टपयुपनकाश्च भवन्तीति बोध्यम्, ज्योतिष्कवैमानिकेषु असंज्ञिनामनुत्पादात, असंइयायुष उत्कृष्टेन पल्योपमासंख्येयभागस्थितिसत्त्वेन ज्योतिष्कागां जघन्येनापि पल्योपमसंख्येयभागस्थिति सत्त्वात्, असंज्ञी जीवों की उत्पत्ति देवगति में हो तो जघन्य भवनवासियों में और उत्कृष्ट वानव्यन्तरों में होती है। इस कारण असुरकुमारों के विषय में जो युक्ति कही है वही यहां भी जान लेनी चाहिए।
असुरकुमारों के प्रकरण में जो कथन किया गया है वही ज्योतिष्क और वैमानिकों के समान आहार आदि के विषय में कहलेना चाहिए । किन्तु असु. रकुमारों से ज्योतिष्क और वैमानिकों की वेदना में कुछ अन्तर है। ज्योतिष्क और वैमानिकदेव दो प्रकार के हैं, यथा-मायी-मिथ्यादृष्टि-उत्पन्न और अमायी-सम्यग्दृष्टि-उत्पन्न । जैसे असुरकुमारों में कोई असंज्ञीभूत और कोई संज्ञीभूत कहे हैं, वैसे उनकी जगह ज्योतिष्कों और वैमानिकों में मायी-मिथ्यादृष्टि-उत्पन्न और अमायी-सम्यग्दृष्टि उत्पन्न कहलेना चाहिए, क्योंकि ज्योतिषकनिकाय और वैमानिकनिकाय में असंज्ञी जीव उत्पन्न नहीं होते। असंज्ञियों की आयु उत्कृष्ट पल्योपम के असंख्यातवें भाग की होती है जबकि પણ કહ્યું છે. અગ્નિ જીવોની ઉત્પત્તિ દેવગતિમાં થાય તે જઘન્ય ભવનપતિમાં અને ઉત્કૃષ્ટ વાનયંતરોમાં થાય છે. એ કારણે અસુરકુમારના વિષયમાં જે યુકિત કહી છે તે જ અહીં પણ જાણી લેવી જોઈએ.
અસુરકુમાર દેવોના પ્રકરણમાં જે કથન કરાયું છે તેજ જતિષ્ક અને વૈમાનિકના સમાન આહાર આદિના વિષયમાં કહી લેવું જોઈએ. પરંતુ અસુરકુમારથી તિષ્ક અને વૈમાનિકની વેદનામાં થોડું અન્તર છે, તિષ્ક અને વૈમાનિક દેવ બે પ્રકારના છે, જેમકે, મારી મિથ્યાષ્ટિ ઉત્પન્ન અને અમાયી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન, જેમ અસુરકુમારેમાં કઈ અસંજ્ઞીમૂન અને કેઈ સંજ્ઞીભૂત કહલ છે, તેમજ તેમની જગ્યાએ જ્યોતિષ્ક અને વૈમાનિકમાં માયી મિથ્યાદષ્ટિ ઉત્પન્ન અને અમારી સમ્યગ્દષ્ટિ ઉત્પન કહી દેવા જોઈએ. કેમકે તિષ્ક નિકાય અને વૈમાનિક નિકાયમાં અસંજ્ઞી જીવ ઉત્પન્ન નથી થતા. અસં. સીની આયુ ઉત્કૃષ્ટ પપમનાં અસંખ્યાતમા ભાગની હોય છે, જ્યારે તિષ્કની
श्री. प्रशान। सूत्र:४