________________
તત્વાર્થીપગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સુત્ર-૨, ૩
G4
સૂત્ર :
સ ગુપ્તિતિથનુપ્રેક્ષાપરીષદનવરિત્રે ૧/રા સૂત્રાર્થ -
તે અર્થાત્ સંવર ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનપેક્ષા, પરિષહજય અને ચારિત્રથી પ્રાપ્ત થાય છે. II/II
ભાષ્ય :
स एष संवर एभिर्गुप्त्यादिभिरभ्युपायैर्भवति ।।९/२।। ભાષ્યાર્થઃ
સ... ભવતિ | ત=સંવર, આ ગુપ્તિ આદિ ઉપાયો વડે=સૂત્રમાં બતાવ્યા તે ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્ર વડે, થાય છે. II૯/રા ભાવાર્થ -
જે જીવો સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમ્યગુ અવલોકન કરવા યત્ન કરે છે ત્યારે તે તે અંશમાં તેમનું ચિત્ત સાંસારિક ભાવોથી ગુપ્ત થાય છે અને આત્માના હિતને અનુકૂળ ઉપયોગવાળું બને છે. વળી, જીવને જ્યારે છઠ્ઠા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે ત્યારે જીવમાં ત્રણ ગુપ્તિનું સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે, ફલતઃ વિશેષ પ્રકારના સંવરની પ્રાપ્તિ થાય છે. તેને સામે રાખીને અહીં ગુપ્તિ આદિની આચરણાથી સંવર થાય છે, તેમ કહેલ છે. I૯/ચા
ભાષ્ય :
किञ्चान्यत् - ભાષ્યાર્થઃ
વળી અન્ય શું છે ?=સંવરનો અન્ય ઉપાય શું છે? તે બતાવતાં સંવરજવ્ય નિર્જરાનો ઉપાય પણ બતાવે છે – સૂત્ર :
તપસ્યા નિર્ણા ા૨/રૂા સૂત્રાર્થ:તપથી નિર્જરા છે. અને “ઘ' શબ્દથી સંવરનું ગ્રહણ છે. II૯/૩