________________
૧૭૮
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૩૮, ૩૯–૧, ૩૯-૨ તેઓને પ્રાતિજજ્ઞાનકાળમાં ચૌદપૂર્વથી અધિક જ્ઞાન વર્તે છે. તે ચૌદપૂર્વધરો જ ચારિત્રની ક્ષપણાનો પ્રારંભ કરે છે. ધર્મધ્યાનવાળા જીવો ક્ષપકશ્રેણિમાં દર્શનસપ્તકની ક્ષપણા સુધી જ કરી શકે છે. આ કથન આવશ્યકનિયુક્તિની ગાથા ૧૨૭૧ની ટીકામાં રહેલ ધ્યાનશતકની ગાથા-૯૩ આદિના આધારે તથા આવશ્યકનિર્યુક્તિ ગાથા ૧૨૧ની ટીકા અનુસાર છે. આજ્ઞાવિચય આદિનું વિશેષ સ્વરૂપ અધ્યાત્મસારના ૧૯મા અધિકારથી જાણવું. ll૯/૩૮ના
ભાષ્ય :
किञ्चान्यत् - ભાષ્યાર્થ:
વળી અન્ય શું છે?=ઉપશાંતકષાય અને ક્ષીણકષાયવાળાને ધર્મધ્યાનથી અન્ય શું છે? તેથી કહે છે – સૂત્ર -
શુકને વાલે IIS/રૂ-શા. સુત્રાર્થ :
અને આધ બે શુકલધ્યાનો=પૃથÇવિતર્ક અને એકત્વવિતર્ક આત્મક આધ બે શુકલધ્યાનો, ઉપશાંતકષાયવાળા અને ક્ષીણકષાયવાળા નિગ્રંથોને હોય છે. IC/૩૯-૧પ ભાષ્ય :
शुक्ले चाद्ये ध्याने-पृथक्त्ववितर्केकत्ववितर्के, चोपशान्तक्षीणकषाययोर्भवतः ।।९/३९-१॥ ભાષ્યાર્થ :
સુવર્ન ... ભવતઃ છે અને પૃથક્લવિતર્ક અને એકત્વવિતર્ક આત્મક આદ્ય બે શુક્લધ્યાનો ઉપશાંતકષાયવાળા અને ક્ષીણકષાયવાળા નિગ્રંથોને હોય છે. ૯/૩૯-૧ાા સૂત્ર :
પૂર્વવિદ ૧/૩૨-રા સૂત્રાર્થ :
પૂર્વવિદ્ગ હોય છે=આદ્ય બે શુકલધ્યાન પૂર્વવિ હોય છે. I૯/૩૯-ચા ભાષ્ય :
आद्ये शुक्ले ध्याने पृथक्त्ववितर्केकत्ववितर्के पूर्वविदो भवतः ।।९/३९-२॥