________________
૧૮૨
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ / સૂત્ર-૪૧, ૪૨ (૪) સુપરતક્રિયાઅનિવર્તી શુક્લધ્યાન :
યોગનિરોધકાળમાં કેવલી મન-વચન-કાયાની સર્વ ક્રિયાથી રહિત હોય છે, તેથી અક્રિયાવાળા છે અર્થાત્ ભુપતક્રિયાવાળા છે. આ ક્રિયાઓ ફરી ક્યારેય નિષ્પન્ન થવાની નથી, તેથી અનિવર્તીિ છે. માટે ચોથા શુક્લધ્યાનનું નામ સુપરતક્રિયાઅનિવાર્તા છે. તે ચૌદમા અયોગિકેવલીગુણસ્થાનકમાં હોય છે. Ile/૪૧ાા
અવતરણિકા - પૂર્વમાં ચાર પ્રકારનાં શુક્લધ્યાન બતાવ્યાં. કયા યોગમાં કયાં શુક્લધ્યાનો સંભવે છે તે બતાવે
સૂત્ર
तत् त्र्येककाययोगायोगानाम् ।।९/४२॥ સૂત્રાર્થ:
તે=શુક્લધ્યાન, ત્રણ યોગવાળાને, એક યોગવાળાને, કાયયોગવાળાને અને અયોગવાળાને છે. II૯/૪શા ભાષ્ય :
तदेतच्चतुर्विधं शक्लथ्यानं त्रियोगस्यान्यतमयोगस्य काययोगस्यायोगस्य च यथासङ्ख्यं भवति । तत्र त्रियोगानां पृथक्त्ववितर्कम्, एकान्यतमकयोगानामेकत्ववितर्क, काययोगानां सूक्ष्मक्रियमप्रतिपाति, अयोगानां व्युपरतक्रियाऽनिवर्तीति ।।९/४२।। ભાષ્યાર્થ:
રતિષાિં ... સુપરક્રિાનિવર્તીતિ છે તે આ ચાર પ્રકારનું શુક્લધ્યાન, ત્રણયોગવાળાને, અવ્યતમ યોગવાળાને, કાયયોગવાળાને અને અયોગવાળાને યથાસંખ્ય થાય છે= યથાક્રમ થાય છે. ત્યાં ચાર શુક્લધ્યાનમાં, ત્રણ યોગવાળાને પૃથક્લવિતર્કશુલધ્યાન છે, અન્યતમ એક યોગવાળાને એકત્વવિતર્કશુક્લધ્યાન છે, કાયયોગવાળાને સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિશુક્લધ્યાત છે અને અયોગવાળાને ભુપતક્રિયાઅતિવર્તીશુક્લધ્યાન છે.
તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. I૯/૪રા ભાવાર્થ :ચાર પ્રકારના શુકલધ્યાનના સ્વામી -
ચાર પ્રકારના શુક્લધ્યાનમાંથી પૃથક્લવિતર્કશુક્લધ્યાન મનોયોગ-વચનયોગ-કાયયોગ આત્મક ત્રણ યોગવાળાને હોય છે. ભંગીકૃતને ભણતી વખતે પ્રથમ શુક્લધ્યાનનો પાયો વર્તતો હોય છે ત્યારે મન-વચન