________________
૧૮૬
સૂત્ર ઃ
સૂત્રાર્થ
:
વિતર્તઃ
વિતર્ક શ્રુત છે. ૯/૪૫]]
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૪૫, ૪૬
શ્રુતમ્ ।।૧/૪ા
ભાષ્યઃ
यथोक्तं श्रुतज्ञानं वितर्को भवति ।। ९ / ४५ ।।
ભાષ્યાર્થ ઃ
થો ..... મવૃત્તિ ।। જે પ્રમાણે પૂર્વમાં કહ્યું તેવું=સૂત્ર-૭૯/૨માં કહ્યું કે ચૌદપૂર્વધરને શુક્લધ્યાન થાય છે તેવું, શ્રુતજ્ઞાન વિતર્ક છે. ૯/૪૫।।
ભાવાર્થ:
ભાષ્ય -
શુક્લધ્યાન ચૌદપૂર્વધર મહાત્મા પ્રાપ્ત કરે છે. તે મહાત્માને શ્રુતજ્ઞાનની વિચારણા વર્તે છે, તે વિતર્ક છે અર્થાત્ શુક્લધ્યાનકાળમાં જે પ્રકા૨નો શ્રુતજ્ઞાનનો ઉપયોગ આવશ્યક છે, તે પ્રકારના શ્રુતજ્ઞાનના ઉપયોગરૂપ વિતર્ક છે. આથી જ શુક્લધ્યાનકાળમાં મહાત્મા જગતના સર્વ પદાર્થોથી ચિત્તને સંવર કરીને સૂક્ષ્મ એવા પરમાણુ ઉપર કે અરૂપી એવા આત્મદ્રવ્યમાં ચિત્તને સ્થિર કરવા માટે શ્રુતના બળથી જે યત્ન કરી રહ્યા છે તે શ્રુતના ઉપયોગરૂપ વિતર્ક છે. II૯/૪૫॥
અવતરણિકા :
સૂત્ર-૪૫ની અવતરણિકામાં પ્રશ્ન કરેલ કે વિતર્ક અને વિચારમાં શું ભેદ છે ? તેથી સૂત્ર-૪૫માં વિતર્કનું સ્વરૂપ બતાવ્યું. હવે વિચારનું સ્વરૂપ બતાવે છે
સૂત્રઃ
विचारोऽर्थव्यञ्जनयोगसङ्क्रान्तिः । । ९ / ४६ ॥
સૂત્રાર્થ :
વિચાર અર્થ, વ્યંજન, અને યોગની સંક્રાંતિરૂપ છે. II૯/૪૬||
अर्थव्यञ्जनयोगसङ्क्रान्तिर्विचार इति । एतदभ्यन्तरं तपः संवरत्वादभिनवकर्मोपचयप्रतिषेधकं निर्जरणफलत्वात् कर्मनिर्जरकम्, अभिनवकर्मापचयप्रतिषेधकत्वात् पूर्वोपचितकर्मनिर्जरकत्वाच्च નિર્વાળપ્રાપમિતિ ।।૧/૪૬।।