________________
૨૬૨
तस्याधिगमसूत्र लाग-४ | अध्याय-१०/ सूत्र-७ જેમ ૫૦થી માંડીને ૧૦૮ સુધી અનંતગુણહાનિવાળા સિદ્ધાં હતા તે સર્વથી થોડા છે, તેમ ૨૫થી માંડીને ૪૯ સુધીના અસંખ્ય ગુણહાનિવાળા જીવો અનંતગુણા છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનંતગુણહાનિવાળા કરતાં અસંખ્યાતગુણહાનિવાળા જીવો ઘણા વધારે પ્રાપ્ત થાય છે. માટે અસંખ્યાતગુણહાનિવાળા અનંતા જીવો સિદ્ધ થાય ત્યારે અનંતગુણહાનિવાળા કોઈક જીવના ભેદની પ્રાપ્તિ થાય.
વળી સંખ્યયગુણહાનિવાળા એક સમયમાં એક સિદ્ધ થનારાથી માંડીને એક સમયમાં ૨૪ સિદ્ધ થનારાની છે અને તે સૌથી વધારે છે. તેવા સંખ્યાતા સિદ્ધ થાય ત્યારે અસંખ્યગુણહાનિવાળા એક સિદ્ધની પ્રાપ્તિ થાય.
સિદ્ધના આ સર્વ દ્વારોના ચિંતવનના કાળમાં જેઓને સિદ્ધ પ્રત્યેનો રાગ છે તેઓને તે સર્વ ભેદોના ચિંતવનકાળમાં પ્રવર્ધમાન થતો સિદ્ધનો રાગ ઘણી નિર્જરાની પ્રાપ્તિનું કારણ બને છે. આથી જ સુસાધુઓ પણ સિદ્ધના સ્વરૂપની અલ્પબહુવૈદ્વાર અને ક્ષેત્ર આદિ દ્વારોથી વિચારણા કરે છે, જેથી સિદ્ધ પ્રત્યેનો પ્રવર્ધમાન ભાવ સિદ્ધ થવામાં પ્રબળ કારણ બને.
પ્રસ્તુત સૂત્રસ્પર્શી ભાષ્ય અહીં પુરું થાય છે. હવે તત્ત્વાર્થસૂત્રના પ્રથમસૂત્રથી માંડીને અત્યાર સુધીના સર્વ કથનનું પરસ્પર એકવાક્યતાથી યોજન કરીને પ્રસ્તુત ગ્રંથના પરમાર્થનો બોધ કરાવવા અર્થે ભાષ્યકારશ્રી 58 छ - भाष्य :
एवं निसर्गाधिगमयोरन्यतरजं तत्त्वार्थश्रद्धानात्मकं शङ्काद्यतिचारवियुक्तं प्रशमसंवेगनिदानुकम्पाऽऽस्तिक्याभिव्यक्तिलक्षणं विशुद्धं सम्यग्दर्शनमवाप्य, सम्यग्दर्शनोपलम्भाद् विशुद्धं च ज्ञानमधिगम्य निक्षेपप्रमाणनयनिर्देशसत्सङ्ख्यादिभिरभ्युपायैर्जीवादीनां तत्त्वानां पारिणामिकौदयिकोपशमिकक्षायोपशमिकक्षायिकानां भावानां स्वतत्त्वं विदित्वा (अनादिमत्) आदिमत्पारिणामिकौदयिकानां च भावानामुत्पत्तिस्थित्यन्यताऽनुग्रहप्रलयतत्त्वज्ञो विरक्तो निस्तृष्णः त्रिगुप्तः पञ्चसमितो दशलक्षणधर्मानुष्ठानात् फलदर्शनाच्च निर्वाणप्राप्तियतनयाऽभिवर्धितश्रद्धासंवेगो भावनाभिर्भावितात्माऽनुप्रेक्षाभिः स्थिरीकृतात्माऽनभिष्वङ्गः संवृतत्वानिरास्त्रवाद् विरक्तत्वानिस्तृष्णत्वाच्च व्यपगताभिनवकर्मोपचयः परीषहजयाद् बाह्याभ्यन्तरतपोऽनुष्ठानाद् अनुभावतश्च सम्यग्दृष्ट्यविरतादीनां (सम्यग्दृष्ट्यादिगुणस्थानानां) च जिनपर्यन्तानां परिणामाध्यवसायविशुद्धिस्थानान्तराणामसङ्ख्येयगुणोत्कर्षप्राप्त्या पूर्वोपचितकर्म निर्जरयन् सामायिकादीनां च सूक्ष्मसम्परायान्तानां संयमविशुद्धिस्थानानामुत्तरोत्तरोपलम्भात् पुलाकादीनां च निर्ग्रन्थानां संयमानुपालनविशुद्धिस्थानविशेषाणामुत्तरोत्तरप्रतिपत्त्या घटमानोऽत्यन्तप्रहीणारौद्रध्यानो धर्मध्यानविजयादवाप्तसमाधिबलः शुक्लध्यानयोश्च पृथक्त्वैकत्ववितर्कयोरन्यतरस्मिन् वर्तमानो नानाविधानृद्धिविशेषान् प्राप्नोति । लायार्थ :एवं ..... प्राप्नोति ।। मा शत-प्रथम अध्यायथी मान सत्यार सुधी apla मे शत, Charl