Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 291
________________ ૨૭૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સુત્ર-૭ नृलोकतुल्यविष्कम्भा, सितच्छत्रनिभा शुभा । કર્ણ તથા: fક્ષઃ સિદ્ધા, તોફાને સમવસ્થિતા વાર ના ભાષ્યાર્થ:સિદ્ધશિલાનું સ્વરૂપ - સિદ્ધશિલા તત્વી=પાતળી અર્થાત મધ્યભાગમાં આઠ યોજન જાડી હોય છે, અને પછી પાતળી પાતળી થતાં સર્વ ગોળાકાર છે માખીની પાંખ કરતાં પણ પાતળી થાય છે, માટે ખૂણામાં પાતળી છે. વળી, મનોજ્ઞ છે=અત્યંત સુંદર દેખાવવાળી છે, સુરભિપુણ્યા છે–પુણ્યશાળી પૃથ્વીકાયના જીવોથી નિર્માણ કરાયેલી એવી સુંદર ગંધવાળી છે, પરમભાસ્વર પ્રાશ્મારા નામવાળી પૃથ્વી લોકના મસ્તક ઉપર રહેલી છે. વળી, મનુષ્યલોકની તુલ્ય ૪પ લાખ યોજનવાળી, સિત છત્રના આકારવાળી=ઊંધા કરાયેલા શ્વેત છત્રના આકારવાળી, શુભ એવી તે પૃથ્વીના ઉપર સિદ્ધના જીવો લોકના અંતમાં રહેલા છે. ll૧૯-૨૦| ભાગ - तादात्म्यादुपयुक्तास्ते, केवलज्ञानदर्शनैः । सम्यक्त्वसिद्धतावस्था, हेत्वभावाच्च निष्क्रियाः ।।२१।। ભાષ્યાર્થ તેઓ-સિદ્ધના જીવો, કેવળજ્ઞાન-કેવળદર્શન સાથે તાદાભ્યથી ઉપયોગવાળા છે, ક્ષાયિક સત્ત્વવાળા છે, સિદ્ધતાની અવસ્થાવાળા છે અને હેતુ અભાવના કારણે અર્થાત્ ક્રિયા કરવાનું કોઈ પ્રયોજન નહિ હોવાને કારણે, નિષ્ક્રિય છે. ર૧પ. ભાષ્ય : ततोऽप्यूर्ध्वगतिस्तेषां, कस्मानास्तीति चेन्मतिः । ઘતિવાવસ્થામાવા, તે દિ દેતુતિઃ પરઃ iારા ભાષ્યાર્થ: ત્યારપછી=લોકાત પછી તેઓની ઊર્ધ્વગતિ કેમ થતી નથી, એ પ્રમાણે મતિ થાય તો કહે છે – ધમસ્તિકાયનો અભાવ હોવાને કારણે લોકના અંત પછી ગતિ નથી, દિ=જે કારણથી, તે=ધમસ્તિકાય ગતિનો પ્રધાનહેતુ છે. ૨૨ાા ભાષ્ય :संसारविषयातीतं, मुक्तानामव्ययं सुखम् । अव्याबाधमिति प्रोक्तं, परमं परमर्षिभिः ।।२३।।

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298