________________
૨૨૭
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૧૦ | સૂત્ર-૬, ૭
ત્તિ' શબ્દ શંકાની સમાપ્તિ અર્થે છે. અહીં આ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે – ધમસ્તિકાયનો અભાવ હોવાથી ઊર્ધ્વગતિ નથી, એમ અવાય છે. “દિ=જે કારણથી, ધમસ્તિકાય જીવોની તથા પુદ્ગલોની ગતિમાં ઉપગ્રહથી ઉપકાર કરે છે. તે ત્યાં=લોકના અંત પછી, નથી. તે કારણથી ગતિના ઉપગ્રહના કારણના અભાવને કારણે આગળમાં ગતિ નથી–સિદ્ધના જીવોની લોકના અંતથી આગળ ગતિ નથી. પાણીમાં અલાબુની જેમ=અલાબુ પાણીની સપાટીની આગળ જતો નથી તેમ, મુક્તાત્મા પણ લોકના અંતથી આગળમાં જતા નથી, નીચે કે તિચ્છ સિદ્ધના જીવો જતા નથી, એ પ્રમાણે કહેવાયું. ત્યાં જ=લોકના અંતમાં જ, અનુશ્રેણિથી ગતિવાળો મુક્ત જીવ લોકના અંતમાં નિષ્ક્રિય રહે છે.
ત્તિ” શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ll૧૦/૬ ભાવાર્થ :
મુક્તાત્માઓ લોકના અંત પછી ધર્માસ્તિકાયના અભાવને કારણે ગતિ કરતા નથી અને કર્મ રહિત થયા પછી અધો અને તિર્યગુ ગતિ થતી નથી. તેથી જે સ્થાનમાં સર્વ કર્મથી મુક્ત થાય તે સ્થાનથી ઊર્ધ્વમાં લોકના અંતે નિષ્ક્રિય એવા મુક્તાત્મા સદા રહે છે. I૧૦/કા
સૂત્ર :
क्षेत्रकालगतिलिगतीर्थचारित्रप्रत्येकबुद्धबोधितज्ञानावगाहनाऽन्तरसङ्ख्याऽल्पबहुत्वतः साध्याः ।।१०/७।। સૂત્રાર્થ -
ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેકબુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અત્તર, સંખ્યા, અNબહુત્વથી સાધ્ય છેઃસિદ્ધનું સ્વરૂપ સાધ્ય છે. I૧૦/૭ના
ભાષ્ય :
ક્ષેત્ર, વાત, તિ, નિફ, તીર્થ, ચારિત્ર, પ્રવુદ્ધિવોષિત, જ્ઞાનં, મવદિના, અત્તર, सङ्ख्या, अल्पबहुत्वमित्येतानि द्वादशानुयोगद्वाराणि सिद्धस्य भवन्ति । एभिः सिद्धः साध्यः अनुगम्यश्चिन्त्यो व्याख्येय इत्येकार्थत्वम् । तत्र पूर्वभावप्रज्ञापनीयः प्रत्युत्पन्नभावप्रज्ञापनीयश्च द्वौ नयो भवतः, तत्कृतोऽनुयोगविशेषः । तद्यथा - ભાષ્યાર્થ -
ક્ષેત્રે ... તત્તોડનુયાવિશેષ: / ક્ષેત્ર, કાલ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેકબુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અત્તર, સંખ્યા, અલ્પબદુત્વ એ બાર અનુયોગ દ્વારા સિદ્ધના છે.