________________
૨૩૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ ભાષ્ય :
चारित्रम् । प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्य नोचारित्री नोऽचारित्री सिध्यतीति । पूर्वभावप्रज्ञापनीयो द्विविधः - अनन्तरपश्चात्कृतिकश्च परम्परपश्चात्कृतिकश्च । अनन्तरपश्चात्कृतिकस्य यथाख्यातसंयतः सिध्यति । परम्परपश्चात्कृतिकस्य व्यजितेऽव्यजिते च । अव्यजिते त्रिचारित्रपश्चात्कृतश्चतुश्चारित्रपश्चात्कृतः पञ्चचारित्रपश्चात्कृतश्च । व्यञ्जिते सामायिकसूक्ष्मसंपराययथाख्यातपश्चात्कृतसिद्धाः छेदोपस्थाप्यसूक्ष्मसम्पराययथाख्यातपश्चात्कृतसिद्धाः सामायिकच्छेदोपस्थाप्यसूक्ष्मसम्पराययथाख्यातपश्चात्कृतसिद्धाः छेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्मसम्पराययथाख्यातपश्चात्कृतसिद्धाः सामायिकच्छेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्मसम्पराययथाख्यातपश्चात्कृतसिद्धाः । ભાષ્યાર્થ :
ચરિત્રમ્ ... પશ્યાસિદ્ધાર ! ચારિત્ર=ચારિત્રદ્વારને આશ્રયીને સિદ્ધનું સ્વરૂપ બતાવે છે – પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયતયના મતે તો ચારિત્રી તોઅચારિત્રી સિદ્ધ થાય છે=અવિરતિવાળા પણ નહીં અને વિરતિરૂપ ચારિત્રવાળા પણ નહીં એવા સિદ્ધ થાય છે.
તિ’ શબ્દ પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયતયના મતે સિદ્ધ થતારના ચારિત્રની સમાપ્તિ અર્થે છે. પૂર્વભાવપ્રજ્ઞાપનીયતય બે પ્રકારના છે – (૧) અનંતરપશ્ચાત્કૃતિક અને (૨) પરંપરપશ્ચાત્કૃતિક. અનંતરપશ્ચાત્કૃતિકાયના મતે અનંતરપશ્ચાત્કૃતિક એવા પૂર્વભાવપ્રજ્ઞાપનીયતયના મતે યથાવાતસંયત સિદ્ધ થાય છે. પરંપરપશ્ચાત્કૃતિકતયના મતે વ્યંજિતચારિત્રમાં=નામોલ્લેખથી વ્યંજિતચારિત્રમાં, અથવા અવ્યંજિતચારિત્રમાં=નામોલ્લેખથી અપ્રગટ કરાયેલા ચારિત્રમાં સિદ્ધ થાય છે એમ અવય છે. અચંજિતમાં=અવ્યંજિતચારિત્રમાં, ત્રિચારિત્રપશ્ચાદ્ભૂત છે, ચતુચ્ચારિત્રપચાત્કૃત છે, પચચારિત્રપશ્ચાદ્ભૂત છે. વ્યંજિતચારિત્રમાં (૧) સામાયિકસૂક્ષ્મસંપરામયથાખ્યાતપચ્ચાસ્કૃતસિદ્ધ છે, (૨) છેદોપસ્થાપ્યસૂક્ષ્મસંપરામયથાખ્યાતપશ્ચાત્કૃતસિદ્ધ છે, (૩) સામાયિકbદો.સ્થાપ્યસૂક્ષ્મસંપાયયથાખ્યાતપશ્ચાત્કૃતસિદ્ધ છે. (૪) છેદોપસ્થાપ્યપરિહારવિશુદ્ધિસૂક્ષ્મસંપરા યથાખ્યાતપશ્ચાદ્ભૂત સિદ્ધ છે (૫) સામાયિક છેદોપસ્થાપ્યપરિહારવિશુદ્ધિસૂક્ષ્મસંપરાયયથાખ્યાતપશ્ચાત્કૃતસિદ્ધ છે. | ભાવાર્થ :(૬) ચારિત્રદ્વાર :
ચારિત્રને આશ્રયીને સિદ્ધિગતિની વિચારણા બે નયદૃષ્ટિથી કરાય છે – (૧) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી અને (૨) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી. પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી જ્યારે મહાત્મા સર્વ કર્મરહિત થાય છે ત્યારે સિદ્ધ થાય છે; કેમ કે સિધ્યમાનઃ સિદ્ગુણ્યતિ' એ પ્રકારનું વચન છે. તેથી સર્વ કર્મ રહિત અવસ્થાકાળમાં સિદ્ધના આત્મા સિદ્ધ થાય છે એવો અર્થ પ્રાપ્ત થાય. તે વખતે