________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૧, ૨
૨૧૩
ભાવાર્થ
ક્ષપકશ્રેણીમાં આરૂઢ મહાત્મા જિનવચનના દઢ અવલંબનથી મોહનો ક્ષય કરે છે, ત્યારબાદ શેષ ત્રણ ઘાતિકર્મોનો ક્ષય છબસ્થવીતરાગ અવસ્થામાં શુક્લધ્યાનના બીજા પાયાથી કરે છે તે મહાત્માને કેવલજ્ઞાન થાય છે. કેવલી યોગનિરોધ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. તેથી મોક્ષની પ્રાપ્તિના આસન્ન ઉપાયરૂપ કેવલજ્ઞાન કઈ રીતે થાય છે ? તેને મોક્ષના નિરૂપણના પ્રસંગમાં સૌ પ્રથમ બતાવેલ છે. II૧૦/૧
ભાષ્ય :
अत्राह - उक्तं 'मोहक्षयाद् ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च केवलम्' इति । अथ मोहनीयादीनां क्षयः कथं भवतीति ? अत्रोच्यते - ભાષ્યાર્થ:
અહીં પ્રથમ સૂત્રમાં કહ્યું કે ચાર ઘાતિકર્મના ક્ષયથી કેવલજ્ઞાન થાય છે ત્યાં, કહે છે–પ્રશ્ન કરે છે – “મોહના ક્ષયથી અને જ્ઞાનાવરણના, દર્શનાવરણના અને અંતરાયના ક્ષયથી કેવલજ્ઞાન છે એ પ્રમાણે કહેવાયું તમારા વડે કહેવાયું. હવે મોહનીય આદિનો ક્ષય કેવી રીતે થાય છે?
તિ' શબ્દ શંકાની સમાપ્તિ અર્થે છે. અહીં એ પ્રકારની જિજ્ઞાસામાં, કહેવાય છે –
સૂત્ર :
વન્યત્વમાનિર્નરખ્યા ૨૦/૨ા સૂત્રાર્થ -
બંધહેતુનો અભાવ અને નિર્જરા દ્વારા મોહાદિનો ક્ષય થાય છે. ll૧૦/શા ભાષ્ય :
मिथ्यादर्शनादयो बन्धहेतवोऽभिहिताः, तेषामपि तदावरणीयस्य कर्मणः क्षयादभावो भवति, સવર્ણનાતીનાં રોત્તિઃ “તત્ત્વાર્ધશ્રદ્ધાનું સર્જન” (૦૨, સૂ૦ ૨) “ત્રિસામાન્ય વા” (अ० १, सू० ३) इत्युक्तम्, एवं संवरसंवृतस्य महात्मनः सम्यग्व्यायामस्याभिनवस्य कर्मणः उपचयो न भवति पूर्वोपचितस्य च यथोक्तैर्निर्जराहेतुभिरत्यन्तक्षयः, ततः सर्वद्रव्यपर्यायविषयं पारमैश्वर्यमनन्तं केवलं ज्ञानदर्शनं प्राप्य शुद्धो बुद्धः सर्वज्ञः सर्वदर्शी जिनः केवली भवति, ततः प्रतनुशुभचतुष्कर्मावशेष आयुःकर्मसंस्कारवशाद् विहरति ।।१०/२॥ ભાષ્યાર્થ:મિથ્યવિના ..... વિદતિ | મિથ્યાદર્શનાદિ બંધના હેતુ કહેવાયા. તદ્ આવરણીય કર્મના