________________
૧૮૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૪૦, ૪૧ સૂત્ર -
परे केवलिनः ।।९/४०॥ સૂત્રાર્થ -
કેવલીને છેલ્લાં બે શુકલધ્યાન હોય છે. II૯/૪oll ભાષ્ય -
परे द्वे शुक्ले ध्याने केवलिन एव भवतः, न छद्मस्थस्य ।।९/४०॥ ભાષ્યાર્થ:
રે ... છતાથી . છેલ્લાં બે શુક્લધ્યાન કેવલીને જ હોય છે, છઠસ્થ નહીં. ૯/૪૦મા. ભાવાર્થ
પ્રથમ બે શુધ્યાનની પ્રાપ્તિથી મહાત્મા કેવલજ્ઞાન પામે છે, ત્યારપછી આયુષ્યના અંત સમયે યોગનિરોધનો પ્રારંભ કરે છે, તે વખતે ત્રીજું શુક્લધ્યાન પ્રાપ્ત કરે છે અને યોગનિરોધ કર્યા પછી ચોથું શુક્લધ્યાન પ્રાપ્ત કરે છે. છ%Dઅવસ્થામાં ક્યારેય છેલ્લાં બે શુક્લધ્યાનની પ્રાપ્તિ સંભવિત નથી. II:/૪માં અવતરણિકા -
अत्राह – उक्तं भवता – 'पूर्वे शुक्ले ध्याने, परे शुक्ले ध्याने' इति, तत् कानि तानीति ? સત્રો – અવતરણિતાર્થ :
અહીં કહે છે – પૂર્વ બે શુક્લધ્યાનો અને પર બે શmધ્યાનો' એ પ્રમાણે તમારા દ્વારા કહેવાયું, તો તે ચાર શુક્લધ્યાનો, કયાં છે? અહીં કહેવાય છે – ભાવાર્થ
સૂત્ર-૩૯થી ૪રમાં ચાર શુક્લધ્યાનો કોને હોય છે ? તે બતાવ્યું. હવે તે શુક્લધ્યાનનું સ્વરૂપ બતાવે છે – સૂત્ર :
पृथक्त्वैकत्ववितर्कसूक्ष्मक्रियाप्रतिपातिव्युपरतक्रियाऽनिवर्तीनि ।।९/४१।। સૂત્રાર્થ:
પૃથક્વવિતર્ક, એકત્વવિતર્ક, સૂક્ષ્મજ્યિાઅપ્રતિપાતિ, ભુપતક્રિયાઅનિવર્તિ એ ચાર શુકલધ્યાનો છે. II૯/૪૧II.