________________
तरपार्थाधिगमसूत्र नाग-४ | अध्याय-6 / सूत्र-७
૧૦૫ હોવા છતાં ભાવથી અસંગના પરિણામવાળા થાય છે, જેથી સર્વત્ર સંગ વગરની જીવની પરિણતિને તે રીતે સ્થિર-સ્થિરતર કરવા યત્ન કરે છે કે શરીરની જ પ્રાપ્તિ ન થાય.
વળી સાધુની જેમ અવિરત સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધર શ્રાવક પણ ઉચિતકાળે અશુચિની ભાવના કરીને પોતાના શરીર કે અન્યના શરીર પ્રત્યે રાગનો પ્રતિબંધ નાશ થાય અને આત્માની સ્વસ્થ અવસ્થા પ્રત્યે રાગ સ્થિર થાય તે રીતે અશુચિ ભાવના કરે છે, જેથી સંયમની પ્રાપ્તિ સુલભ બને છે. આ પ્રકારનું ચિંતવન એ અશુચિઅનુપ્રેક્ષા છે. કા भाष्य :
आस्रवान् इहामुत्रापाययुक्तान् महानदीस्रोतोवेगतीक्ष्णान् अकुशलागमकुशलनिर्गमद्वारभूतान् इन्द्रियादीन् अवद्यतश्चिन्तयेत् । तद्यथा - स्पर्शनेन्द्रियप्रसक्तचित्तः सिद्धोऽनेकविद्याबलसम्पन्नोऽप्याकाशगोऽष्टाङ्गमहानिमित्तपारगो गार्ग्यः सत्यकिनिधनमाजगाम । तथा प्रभूतयवसोदकप्रमाथावगाहादिगुणसम्पन्नवनविचारिणश्च मदोत्कटा बलवन्तोऽपि हस्तिनो हस्तिबन्धकीषु स्पर्शनेन्द्रियसक्तचित्ता ग्रहणमुपगच्छन्ति, ततो बन्धवधदमनवाहननिहननाङ्कुशपाणिप्रतोदाभिघातादिजनितानि तीव्राणि दुःखान्यनुभवन्ति नित्यमेव स्वयूथस्य स्वच्छन्दप्रचारसुखस्य वनवासस्यानुस्मरन्ति । तथा मैथुनसुखप्रसङ्गाद् आहितगर्भाऽश्वतरी प्रसवकाले प्रसवितुमशक्नुवती तीव्रदुःखाभिहताऽवशा मरणमभ्युपैति । एवं सर्व एव स्पर्शनेन्द्रियप्रसक्ता इहामुत्र च विनिपातमृच्छन्तीति । तथा जिह्वेन्द्रियप्रसक्ता मृतहस्तिशरीरस्थस्रोतोवेगोढवायसवत् हेमन्तघृतकुम्भप्रविष्टमूषिकवत् गोष्ठप्रसक्तहदवासिकूर्मवत् मांसपेशीलुब्धश्येनवत् बडिशगतमांसगृद्धमत्स्यवच्चेति । तथा घ्राणेन्द्रियप्रसक्ता ओषधिगन्धलुब्धपनगवत् पललगन्धानुसारिमूषकवच्चेति । तथा चक्षुरिन्द्रियप्रसक्ताः स्त्रीदर्शनप्रसङ्गाद् अर्जुनकचौरवत् दीपालोकनलोलपतङ्गवद् विनिपातमृच्छन्तीति चिन्तयेत् । तथा श्रोत्रेन्द्रियप्रसक्तास्तित्तिरकपोतकपिञ्जलवत् गीतसङ्गीतध्वनिलोलमृगवद् विनिपातमृच्छन्तीति चिन्तयेत् । एवं हि चिन्तयन्नास्रवनिरोधाय घटत इत्यास्रवानुपेक्षा ७।। भाष्यार्थ :__ आस्रवान् ..... आस्रवानुप्रेक्षा ।। सालो मने परसोना पायथी यु मानहाना सोतना वेग જેવા તીણ અકુશલના આગમના અને કુશલના નિર્ગમના દ્વારભૂત ઇન્દ્રિયાદિરૂપ આશ્રયોને અવદ્યથી ચિંતવન કરવું જોઈએ અર્થાત્ સાવધરૂપે ચિંતવન કરવું જોઈએ. તે આ પ્રમાણે – સ્પર્શનેંદ્રિયપ્રસક્ત ચિત્તવાળા, સિદ્ધ, અનેક વિદ્યાબલસંપન્ન, આકાશમાં જનાર, અષ્ટાંગ મહાનિમિત્તતા પારગ, ગાર્ગ એવા સત્યકીવિદ્યાધર મૃત્યુ પામ્યા. અને ઘણી વનસ્પતિ અને પાણીના પ્રમાણમાં અવગાહાદિ ગુણસંપન્ન, વનમાં વિચારનાર, મદથી ઉત્કટ, બલવાન પણ હાથીઓ હતિબંધકોમાં સ્પર્શનેંદ્રિયસક્ત