________________
૧૦૨
तस्पार्थाधिगमसूत्र भाग-४ | अध्याय-6 / सूत्रकृतोऽत्यन्ताशुचिर्भवतीति । ततः पित्ताशयं प्राप्य पच्यमानोऽम्लीकृतोऽशुचिरेव (पच्यमानः खलीभूतोऽशुचिरेव) भवति, पक्वो वाय्वाशयं प्राप्य वायुना विभिद्यते-पृथक् खलः पृथग् रसः, खलात् मूत्रपुरीषादयो मलाः प्रादुर्भवन्ति, रसाच्छोणितं परिणमति, शोणितान्मांसं, मांसान्मेदः, मेदसोऽस्थीनि, अस्थिभ्यो मज्जाः, मज्जाभ्यः शुक्रमिति सर्वं चैतत् श्लेष्मादिशुक्रान्तमशुचि भवति, तस्मादाधुत्तरकारणाशुचित्वादशुचि शरीरमिति । किञ्चान्यत् - अशुचिभाजनत्वात् अशुचीनां खल्वपि भाजनं शरीरं । कर्णनासाक्षिदन्तमलस्वेदश्लेष्मपित्तमूत्रपुरीषादीनामवस्करभूतं तस्मादशुचीति । किञ्चान्यत् - अशुच्युद्भवत्वात् एषामेव कर्णमलादीनामुद्भवः शरीरं तत उद्भवन्तीति । अशुचौ च गर्भे सम्भवतीत्यशुचि शरीरम् । किञ्चान्यत् - अशुभपरिणामपाकानुबन्धादातवे बिन्दोराधानात् प्रभृति खल्वपि शरीरं कललाऽर्बुदपेशीधनव्यूहसम्पूर्णगर्भकौमारयौवनस्थविरभावजनकेनाशुभपरिणामपाकेनानुबद्धं दुर्गन्धि पूतिस्वभावं दुरन्तं तस्मादशुचि । किञ्चान्यत् - अशक्यप्रतीकारत्वात् । अशक्यप्रतीकारं खल्वपि शरीरस्याशुचित्वम्, उद्वर्तनरूक्षणस्नानानुलेपनधूपप्रघर्षवासयुक्ति माल्यादिभिरप्यस्य न शक्यमशुचित्वमपनेतुम्, अशुच्यात्मकत्वात् शुच्युपघातकत्वाच्चेति, तस्मादशुचि शरीरमिति, एवं ह्यस्य चिन्तयतः शरीरे निवेदो भवतीति, निर्विण्णश्च शरीरप्रहाणाय घटत इत्यशुचित्वानुप्रेक्षा ६॥ लाष्यार्थ :
अशुचि ..... अशुचित्वानुप्रेक्षा ।। सा शरीर शुचि छ में प्रमाण तिवन ३.=AN२, पी शd અશુચિ છે? એ પ્રમાણે જો કોઈ કહે તો ગ્રંથકારશ્રી કહે છે – આદિ અને ઉત્તરકારણનું અશુચિપણું હોવાથી, અશુચિનું ભાજનપણું હોવાથી, અશુચિથી ઉદ્ભવપણું હોવાથી, અશુભ પરિણામના પાકનો અનુબંધ હોવાથી અને અશક્ય પ્રતિકારપણું હોવાથી શરીર અશુચિ છે, એમ અવય છે. 'इति' श६ शरीरना शुयित्वना तुनी समाप्ति माटे छे.
ત્યાં=શરીરની અશુચિને બતાવનારા પાંચ હેતુઓમાં, આદ્ય અને ઉત્તરકારણનું અશુચિપણું હોવાથી શરીર અશુચિ છે. તે આદ્ય કારણ અને ઉત્તરકારણ સ્પષ્ટ કરે છે –
શરીરનું આદ્ય કારણ શુક્ર અને શોણિત=વીર્ય અને લોહી, તે ઉભય પણ અત્યંત અશુચિ છે અને ઉત્તર–ઉત્તરકારણ, આહાર પરિણમન આદિ છે. તે આ પ્રમાણે – કવલાહારગ્રસ્ત માત્ર જ પ્લેખાશયને પ્રાપ્ત કરીને શ્લેખ સાથે દ્રવી કરાયેલ અત્યંત અશુચિ થાય છે. ત્યારપછી પિત્તાશયને પ્રાપ્ત કરીને પથ્યમાન એવો કવલાહાર અગ્લી કરાયેલ અશુચિ જ થાય છે. પક્વ વાયુઆશયને પ્રાપ્ત કરીને વાયુ દ્વારા વિભાગ કરાય છે–પૃથફ મલ અને પૃથફ રસ કરાય છે. ખલમાંથી મૂત્ર અને પુરીષાદિ મલો