________________
× Y
પંચ પરમાગમ
નથી રાગ જીવને, દ્વેષ નહિ, વળી માહ જીવને છે નહીં, નહિ પ્રત્યયા, નહિ કમ કે નાકમ` પણ જીવને નહીં; ૫૧. નથી વગ જીવને, વણા નહિ, સ્પ`કા કઈ છે નહીં, અધ્યાત્મસ્થાન ન જીવને, અનુભાગર થાના પણ નહીં; પર. જીવને નથી કંઈ યાગસ્થાના, બધસ્થાન છે નહીં, નહિ ઉદયસ્થાના જીવને, કે। માણાસ્થાના નહી; ૧૩. સ્થિતિખંધસ્થાન ન જીવને, સ કલેશસ્થાને પણ નહીં, સ્થાના વિશુદ્ધિ તણાં ન, સયમલબ્ધિનાં સ્થાન નહીં; ૫૪. નથી જીવસ્થાના જીવને, ગુણસ્થાન પણ જીવને નહીં, પરિણામ પુદ્દગલદ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. ૫૫.
અર્થ :—જીવને વણ નથી, ગ ધ પણ નથી, રસ પણ નથી અને સ્પા પણ નથી, રૂપ પણ નથી, શરીર પણ નથી, સસ્થાન પણ નથી, સહનન પણ નથી; જીવને રાગ પણ નથી, દ્વેષ પણ નથી, મેાહ પણ વિદ્યમાન નથી, પ્રત્યયા ( આસ્રવેશ ) પણ નથી, કમ પણ નથી અને નાકમ` પણ તેને નથી; જીવને વગ નથી, વરણા નથી, કોઈ સ્પર્ષીકા પણ નથી. અધ્યાત્મસ્થાના પણ નથી અને અનુભાગસ્થાના પણ નથી; જીવને કોઈ ચોગસ્થાના પણ નથી અથવા અધસ્થાન પણ નથી, વળી ઉદયસ્થાના પણ નથી, કાઈ માગ ણાસ્થાના પણ નથી; જીવને સ્થિતિ"ધસ્થાના પણ નથી અથવા સ ક્લેશસ્થાના પણ નથી, વિશુદ્ધિસ્થાના પણ નથી અથવા સયમલબ્ધિસ્થાના પણ નથી; વળી જીવને જીવસ્થાના પણ નથી અથવા ગુણસ્થાનેા પણ નથી; કારણ કે આ અથા પુદ્ગલદ્રવ્યના પરિણામ છે,