________________
૩૦૬ ]
પચ પરમાગમ
છે માનું ને માફળનું કથન જિનવરશાસને; ત્યાં માગ માક્ષેપાય છે ને માફળ નિર્વાણુ છે. ૨.
અ:માગ અને માગફળ એમ એ પ્રકારનુ જિનશાસનમાં કથન કરવામાં આવ્યું છે; માગ માક્ષેાપાય છે અને તેનું ફળ નિર્વાણ છે.
णियमेण य जं कज्जं तं नियमं णाणदंसणचरितं । विवरीयपरिहरत्थं भणिदं खलु सारमिदि वयणं ॥ ३ ॥ જે નિયમથી કર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે; વિપરીતના પરિહાર અથે સારઃ પદ યાજેલ છે. ૩.
"
અર્થ:—નિયમ એટલે નિયમથી (નક્કી) જે કરવાયાગ્ય હાય તે અર્થાત્ જ્ઞાનદશનારિત્ર, વિપરીતના પરિહાર અથે ( “જ્ઞાનદશ નચારિત્રથી વિરુદ્ધ ભાવાના ત્યાગ માટે) ખરેખર ‘સાર' એવું વચન કહ્યું છે.
नियमं मोक्खउवाओ तस्स फलं हवदि परमणिव्वाणं । एदेसि तिन्हं पि य पत्तेयपरूवणा હો ।। ૪ ।।
છે નિયમ માક્ષેાપાય, તેનું ફળ પરમ નિર્વાણું છે; વળી આ ત્રણેનુ ભેદપૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. ૪.
અ:( રત્નત્રયરૂપ) નિયમ મેાક્ષના ઉપાય છે; તેનુ' ફળ પરમ નિર્વાણ છે, વળી (ભેદ્યકથન દ્વારા અભેદ સમજાવવા અર્થે) મા ત્રણનુ ભેદ પાડીને જીદું જુદું-નિરૂપણ હોય છે,