________________
નિયમસાર–છા અધિકાર ૩૭ केवलमिदियरहियं असहायं तं सहावणाणं ति । सण्णाणिदरवियप्पे विहावणाणं हवे दुविहं ॥११॥ सण्णाणं चउभेयं मदिसुदओही तहेव मणपज्जं ।
अण्णाणं तिवियप्पं मदियाई भेददो चेव ॥ १२ ॥ અસહાય, ઈદ્રિવિહીન, કેવળ, તે રવભાવિક જ્ઞાન છે સુજ્ઞાન ને અજ્ઞાન–એમ વિભાવજ્ઞાન દ્વિવિધ છે. ૧૧. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય–ભેદ છે સુજ્ઞાનના; કુમતિ, કુઅવધિ, કુશ્રુત-એ ત્રણ ભેદ છે અજ્ઞાનના. ૧ર.
અર્થ –જે (જ્ઞાન) કેવળ, ઇન્દ્રિયરહિત અને અસહાય છે, તે સ્વભાવજ્ઞાન છે; સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનરૂપ ભેદ પાડવામાં આવતાં, વિભાવજ્ઞાન બે પ્રકારનું છે.
સમ્યજ્ઞાન ચાર ભેદવાળું છે: મતિ, શ્રત, અવધિ તથા મન:પર્યાય અને અજ્ઞાન (-મિથ્યાજ્ઞાન) મતિ આદિના ભેદથી ત્રણ ભેદવાળું છે.
तह दसणउवओगो ससहावेदरवियप्पदो दुविहो । केवलमिदियरहियं असहायं तं सहावमिदि भणिदं ॥१३॥ ઉપયોગ દર્શનને સ્વભાવ-વિભાવરૂપ દ્વિવિધ છે; અસહાય, ઇદ્રિવિહીન, કેવળ, તે રવભાવ કહેલ છે. ૧૩.
અર્થ –તેવી રીતે દર્શને પગ સ્વભાવ અને વિભાવના ભેદથી બે પ્રકારનું છે. જે કેવળ, અહિયરહિત અને અસહાય છે, તે સ્વભાવદર્શનો પગ કહ્યો છે.