Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 518
________________ અષ્ટપ્રાભૂત–મોક્ષપ્રાભૂત [ ૪૭૯ "ધવસિદ્ધિ શ્રી તીર્થેશ જ્ઞાનચતુષ્કયુત તપને કરે, એ જાણી નિશ્ચિત જ્ઞાનયુત જીવેય તપ કર્તવ્ય છે. ૬૦. ૧ યુવસિદ્ધિ =જેમની સિદ્ધિ (તે જ ભવે) નિશ્ચિત છે એવા. ૨. જ્ઞાનચતુશ્રુત = ચાર નાન સહિત, ૩. નિશ્ચિત = નક્કી, અવશ્ય. वाहिरलिंगेण जुदो अभंतरलिंगरहियपरियम्मो । सो सगचरित्तभट्ठो मोक्खपहविणासगो साहू ॥६१॥ જે બાહ્યલિંગે યુક્ત, આંતરલિંગરહિત ક્રિયા કરે, તે સ્વરિતથી ભ્રષ્ટ, શિવમારગવિનાશક શ્રવણ છે. ૬૧. ૧ સ્વચરિત = સ્વચાત્રિ. सुहेण भाविदं गाणं दुहे जादे विणस्सदि । तम्हा जहावलं जोई अप्पा दुक्खेहि भावए ।। ६२ ॥ સુખસંગ ભાવિત જ્ઞાન તે દુખકાળમાં લય થાય છે, તેથી “યથાબળ "દુ:ખ સહ ભાવો શ્રમણ નિજ આત્મને. ૧. સુખસગ = સુખ સહિત, શાતાના યોગમાં. ૨. ભાવિત = ભાવવામાં આવેલું. ૩. દુખકાળમા = ઉપસર્ગાદિ દુખ આવી પડતા. ૪. યથાબળ = શક્તિ પ્રમાણે, ૫. દુખ સહ= કાયક્લેશાદિ સહિત. आहारासणणिदाजयं च काऊणं जिणवरमरण । झायव्यो णियअप्पा णाऊणं गुरुपसाएण ॥ ६३॥

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547