Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 540
________________ અબ્દપ્રભુત–શીલાત ( પ6 જે શીલને રહે, સુદર્શનશુદ્ધ, દઢચારિત્ર જે, જે વિષયમાંહી વિરક્તમન, નિશ્ચિત લહે નિર્વાણને. ૧૨. ૧. વિરક્તમન = વિરક્ત મનવાળા, विसएमु मोहिदाणं कहियं मग्गं पि इदरिसीणं । उम्मग्गं दरिसीणं गाणं पि णिरत्थयं तेसिं ॥१३॥ છે ઈષ્ટદશી માર્ગમાં, હો વિષયમાં મોહિત ભલે; ઉન્માર્ગદશી જીવનું જે જ્ઞાન તેય નિરર્થ છે. ૧૩ ૧. ઈષ્ટદશ = ઇષ્ટને દેખનાર, હિતને શ્રદ્ધનાર, સન્માર્ગની શ્રદ્ધાવાળા कुमयकुसुदपसंसा जाणंता बहुविहाई सत्थाई । सीलवदणाणरहिदा ण हु ते आराधया होंति ॥ १४ ॥ 'દુર્મત-કુશાસ્ત્ર પ્રશંસકો જાણે વિવિધ શા ભલે, વ્રત-શીલ-જ્ઞાનવિહીન છે તેથી ન આરાધક ખરે. ૧૮. ૧. દુર્મત = કુમત. स्वसिरिगन्विदाणं जुन्नणलावण्णकतिकलिदाणं । सीलगुणवन्जिदाणं णिरत्थयं माणुसं जम्म ॥ १५॥ હે રૂપશ્રીગર્વિત, ભલે લાવણ્યૌવનકાન્તિ હો, માનવજનમ છે નિષ્ણજન શીલગુણવર્જિત તણે. ૧૫. वायरणछंदवडसेसियववहारणायमत्यम् । वेदेऊण मृदेनु य तेनु मयं उत्तमं सीलं ॥१६॥

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547