Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 539
________________ પઠo 3 પચ પરમાગમ जे पुण विसयविरत्ता णाणं णाऊण भावणासहिदा । छिदंति चादुरगर्दि तवगुणजुत्ता ण संदेहो ॥ ८ ॥ પણ વિષયમાંહી વિરક્ત, જાણી જ્ઞાન, ભાવનયુક્ત જે, નિઃશંક તે તપગુણસહિત છેદે ચતુર્ગતિભ્રમણને. ૮. जह कंचणं विमुद्धं धम्मइयं खडियलवणलेवेण ।। तह जीवो वि विसुद्धं णाणविसलिलेण विमलेण ॥९॥ ધમતાં લવણ-ખડીલેપપૂર્વક કનક નિર્મળ થાય છે, ત્યમ જીવ પણ સુવિશુદ્ધ 'જ્ઞાનસલિલથી નિર્મળ બને. ૯. ૧. જ્ઞાનસલિલ= જ્ઞાનજળ, જ્ઞાનરૂપી નીર. णाणस्स णत्थि दोसो कुप्पुरिसाणं वि मंदबुद्धीणं । जे णाणगविदा होऊणं विसएमु रज्जति ॥१०॥ જે જ્ઞાનથી ગતિ બની વિષયે મહી રાચે જનો, તે જ્ઞાનને નહિ દોષ, દેષ કુપુરૂષ મંદમતિ તણે. ૧૦. णाणेण दंसणेण य तवेण चरिएण सम्मसहिएण । हाहदि परिणिवाणं जीवाण चरित्तसुद्धाणं ॥११॥ સમ્યકત્વસંયુત જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્રથી ચારિત્રશુદ્ધ જ કરે ઉપલધિ પરિનિર્વાણની. ૧૧. ૧. પરિનિર્વાણ = મેક્ષ सीलं रक्खंताणं दंसणसुद्धाण दिढचरित्ताणं । अत्थि धुवं णिव्वाणं विसएसु विरत्तचित्ताणं ॥ १२ ॥

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544 545 546 547