Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 542
________________ અષ્ટપ્રાકૃત–શીલામૃત ૫૦૩ છે શીલ તે તપ શુદ્ધ, તે દગશુદ્ધિ, જ્ઞાનવિશુદ્ધિ છે, છે શીલ 'અરિ વિષ તણે ને શીલ શિવસોપાન છે. ૨૦. ૧ અરિ = વેરી, શત્રુ ૨. શિવસોપાન = મેક્ષનું પગથિયુ जह विसरलुद्ध विसदो तह थावरजंगमाण घोराणं । सन्वेसि पि विणासदि विसयविसं दारुणं होई ॥२१॥ વિષ ઘેર જંગમ-સ્થાવરોનું નષ્ટ કરતું સર્વને, પણ વિષયલુબ્ધ તણું વિઘાતક વિષયવિષ અતિરૌદ્ર છે. ૨૧. ૧. વિયલુબ્ધ તણુ વિધાતક = વિષયલુબ્ધ જીવોને ઘાત કરનાર (અર્થાત અત્યત બૂર કરનાર) वरि एकम्मि य जम्मे मरिज वितवेयणाहदो जीवो । विसयविसपरिहया णं भमंति संसारकतारे ॥२२॥ વિષવેદનાહત જીવ એક જ વાર પામે મરણને, પણ વિષયવિષહત જીવ તો સંસારકાંતારે ભમે. ૨૨. ૧ સસાશ્મતારે= સંસારરૂપી મોટા ભયકર વનમાં णरएसु वेयणायो तिरिक्खए माणवेमु दुक्खाई । देवेमु वि दोहग्गं लहंति विसयासिया जीवा ॥ २३॥ બહુ વેદના નરકે વિષે, દુખ મનુજ-તિર્યંચમાં, દિવય દુર્ભગતા લખે વિપયાવલંબી આતમા. ર૩. ૧. દુર્ભાગતા= દુર્ભાગ્ય. तुसधम्मंतवलेण य जह दव्वं ण हि पराण गच्छेदि । तवसीलमंत कुसली खति विसयं विसं व खलं ॥२४॥

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547