Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri
View full book text
________________
૫૦૬ ]
પંચ પરમાગર जाए विसयविरत्तो सो गमयदि णरयवेयणा पउरा ।
ता लेहदि अरुहपयं भणियं जिणवड्डमाणेण ॥ ३२॥ 'વિષયે વિરક્ત કરે સુસહ અતિ-ઉગ્ર નારકવેદના, ને પામતા અહંતપદ–વીરે કહ્યું જિનમાર્ગમાં. ૩ર.
૧. વિષયે વિરક્ત = વિષયવિરત છે, ૨. સુસહ = સહેલાઈથી સહન થાય એવી (અર્થાત હળવી).
एवं बहुप्पयारं जिणेहि पञ्चक्खणाणदरिसीहि ।
सीलेण य मोक्खपयं अक्खातीदं व लोयणाणेहिं ॥३३॥ 'અત્યક્ષ-શિવપદાપ્તિ આમ ઘણા પ્રકારે શીલથી પ્રત્યક્ષદર્શનજ્ઞાનધર લોકજ્ઞ જિનદેવે કહી. ૩૩.
૧. અત્યક્ષ = અતીન્દ્રિય, ઈદ્રિયાતીત.
सम्मत्तणाणदंसणतववीरियपंचयारमप्पाणं ।
जलणो वि पदणसहिदो डहंति पोरायणं कम्मं ॥ ३४ ॥ સમ્યકત્વ-દર્શન-જ્ઞાન-તપ-વીર્યચરણ આત્મા વિષે, પવને સહિત અપાવક સમાન, દહે પુરાતન કમને. ૩૪.
૧. પાવક = અગ્નિ. ૨. દહે= બાળે. ૩. પુરાતન = જૂનાં
गिद्दड्डअट्ठकम्मा विसयविरत्ता जिदिदिया धीरा । तवविणयसीलसहिदा सिद्धा सिद्धिं गदि पत्ता ॥ ३५ ॥

Page Navigation
1 ... 543 544 545 546 547