SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ ] પંચ પરમાગર जाए विसयविरत्तो सो गमयदि णरयवेयणा पउरा । ता लेहदि अरुहपयं भणियं जिणवड्डमाणेण ॥ ३२॥ 'વિષયે વિરક્ત કરે સુસહ અતિ-ઉગ્ર નારકવેદના, ને પામતા અહંતપદ–વીરે કહ્યું જિનમાર્ગમાં. ૩ર. ૧. વિષયે વિરક્ત = વિષયવિરત છે, ૨. સુસહ = સહેલાઈથી સહન થાય એવી (અર્થાત હળવી). एवं बहुप्पयारं जिणेहि पञ्चक्खणाणदरिसीहि । सीलेण य मोक्खपयं अक्खातीदं व लोयणाणेहिं ॥३३॥ 'અત્યક્ષ-શિવપદાપ્તિ આમ ઘણા પ્રકારે શીલથી પ્રત્યક્ષદર્શનજ્ઞાનધર લોકજ્ઞ જિનદેવે કહી. ૩૩. ૧. અત્યક્ષ = અતીન્દ્રિય, ઈદ્રિયાતીત. सम्मत्तणाणदंसणतववीरियपंचयारमप्पाणं । जलणो वि पदणसहिदो डहंति पोरायणं कम्मं ॥ ३४ ॥ સમ્યકત્વ-દર્શન-જ્ઞાન-તપ-વીર્યચરણ આત્મા વિષે, પવને સહિત અપાવક સમાન, દહે પુરાતન કમને. ૩૪. ૧. પાવક = અગ્નિ. ૨. દહે= બાળે. ૩. પુરાતન = જૂનાં गिद्दड्डअट्ठकम्मा विसयविरत्ता जिदिदिया धीरा । तवविणयसीलसहिदा सिद्धा सिद्धिं गदि पत्ता ॥ ३५ ॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy