________________
અષ્ટપ્રામૃત—શીલપ્રાભૂત
[ vas
વિજિતેન્દ્રિ વિષયવિરક્ત થઈ, ધરીને વિનય-તપ-શીલને, ધીરા દહી વસુ ક, શિવગતિપ્રાપ્ત સિદ્ઘપ્રભુ ખને. ૩૫.
૧. વિજિતેન્દ્રિ = જિતેન્દ્રિય
૨. ધીરા = ધીર પુરુષા
=
૩. દહી વસુ ક* = આઠ કર્મને ખાળીને
लावण्णसीलकुसलो जम्ममहीरुहो जस्स सवणस्स । सो सीलो स महप्पा भमिज्ज गुणवित्थरं भविए ॥ ३६ ॥ જે શ્રમણ કેરું જન્મત લાવણ્ય-શીલસમૃદ્ધ છે, તે શીલધર છે, છે મહાત્મા, લાકમાં ગુણ વિસ્તરે. ૩૬.
गाणं झाणं जोगो दंसणसुद्धी य वीरियायत्तं । सम्मत्तदंसणेण य लहंति जिणणासणे बोहिं ॥ ३७ ॥ દગશુદ્ધિ, જ્ઞાન, સમાધિ, ધ્યાન સ્વશક્તિ-આશ્રિત હોય છે, સમ્યક્ત્વથી જીવા લહે છે ખેાધિને જિનશાસને. ૩૭, ૧ મેાધિ = રત્નત્રયપરિણતિ,
जिणवयणगहिदसारा विसयविरत्ता तवोधणा धीरा । सीलसलिलेण ण्हादा ते सिद्धालयसुहं जंति ॥ ३८ ॥ જિનવચનના ગ્રહી સાર, વિષયવિરક્ત ધીર તાધના, કરી સ્નાન 'શીલસલિલથી, સુખ સિદ્ધિનુ પામે અહા ! ૩૮. ૧. શીલસલિલ = શીલરૂપી જળ