Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri
View full book text
________________ 508 ] ૫ચ પરગમ सव्वगुणखीणकम्मा मुहदुक्सविवज्जिदा मणविसुद्धा / पप्फोडियकम्मरया हवंति आराहणापयडा // 39 // 'આરાધના પરિણત સરવ ગુણથી કરે કૃશ કર્મને, સુખદુખરહિત મનશુદ્ધ તે ક્ષેપ કરમરૂપ ધૂળને. 39. 1 આરાધના પરિણત = આરાધનારૂપે પરિણમેલા પુ. 2 કૃશ = નબળી પાતળા ક્ષીણ 3. મનશુદ્ધ = શુદ્ધ મનવાળા (અર્થાત શુદ્ધ પરિણતિવાળા) अरहंते सुहभत्ती सम्मत्तं दसणेण सुविसुद्धं / सीलं विसयविरागो णाणं पुण केरिसं भणियं // 40 // અહંતમાં શુભ ભક્તિ શ્રદ્ધાશુદ્ધિયુત સમ્યકત્વ છે, ને શીલ વિષયવિરાગતા છે; જ્ઞાન બીજું કર્યું હવે? 40. સમાસ હૈ પક્તિ અશુદ્ધ 478 શ્રવણ શ્રમણ

Page Navigation
1 ... 545 546 547