Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 538
________________ અણધાભૂત–શીલપ્રાભૂત ૪૯ ताव ण जाणदि णाणं विसयवलो जाव वट्टए जीवो ।। विसए विरत्तमेत्तो ण खवेइ पुराइयं कम्मं ॥ ४ ॥ જાણે ન આત્મા જ્ઞાનને, તે વિષયવશ જ્યાં લગી; નહિ "ક્ષપણુ પૂરવકર્મનું કેવળ વિષયવૈરાગ્યથી. ૪. ૧. #પણ = ક્ષય કરે છે, નાશ કરવો તે. णाणं चरित्तहीणं लिंगग्गहणं च दंसणविहूणं । संजमहीणो य तवो जइ चरइ णिरत्थयं सव्वं ॥५॥ જે જ્ઞાન ચરણવિહીન, ધારણ લિંગનું દગહીન જે, તપચરણ જે સંયમસુવિરહિત, તે બધુંય 'નિરર્થ છે. પ. ૧ નિરર્થ =નિરર્થક, નિષ્ફળ णाणं चरित्तसुद्धं लिंगग्गहणं च दंसणविसुद्धं । संजमसहिदो य तवो थोओ वि महाफलो होइ ॥६॥ જે જ્ઞાન ચરણવિશુદ્ધ, ધારણ લિંગનું દગશુદ્ધ જે, તપ જે સસંયમ, તે ભલે થોડું, મહાફળયુક્ત છે. ૬. ૧ દગશુદ્ધ = સમ્યગ્દર્શન વડે શુદ્ધ ૨ સસયમ =સયમ સહિત णाणं णाऊण णरा केई विसयाइभावसंसत्ता । हिंडंति चादुरगदि विसएमु विमोहिया मूढा ॥ ७ ॥ નર કેઈ, જાણી જ્ઞાનને, આસક્ત રહી વિષયાદિકે, ભટકે ચતુગતિમાં અરે ! વિષયે વિમોહિત મૂઢ એ ૭,

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546 547