Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 536
________________ અષ્ટપ્રાભૂત—લિંગપ્રાભૂત [ ૪૭ पुंच्छलिघरि जो भुंजs णिचं संयुगदि पोम पिंडं । पावदि वालसहावं भावविणो ण सो सवणो ॥ २१ ॥ ‘અસતીગૃહે ભેાજન, ’કરે સ્તુતિ નિત્ય, પાષે પિંડ જે, અજ્ઞાનભાવે યુક્ત ભાવિનષ્ટ છે, નહિ શ્રમણ છે ૨૧. ૧. સતીગૃહે = વ્યભિચારિણીનીના ઘરે, ૨. કૐ સ્તુતિ નિત્ય = હંમેશા તેની પ્રશંસા કરે છે, ૩. પિંડ = ફારી इय लिंगपाहुडमिणं सव्वंबुद्धेहिं देसियं धम्मं । पालेइ कट्टसहियं सो गाहदि उत्तमं ठाणं ॥ २२ ॥ એ રીત સત્રે કથિત આ લિંગપ્રાકૃત જાણીને, જે ધમ પાળે કષ્ટ સહ, તે સ્થાન ઉત્તમને લહે. ૨૨. ૧ કષ્ટ સહે = કષ્ટ સહિત પ્રયત્નપૂર્વક,

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547