Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 535
________________ ૪૯૬ ] પંચ પરમાગમ रागं करेदि णिचं महिलावग्गं परं च दुसेदि । दसणणाणविहीणो तिरिक्खजोणी ण सो समणो ॥ १७ ॥ સ્ત્રીવર્ગ પર નિત રાગ કરતો, દોષ દે છે અન્યને, દગજ્ઞાનથી જે શૂન્ય, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૭. पव्वज्जहीणगहिणं णेहं सीसम्मि चट्टदे वहुसो । आयारविणयहीणो तिरिक्खजोणी ण सो समणो ॥ १८॥ દીક્ષાવિહીન ગૃહસ્થ ને શિવે ધરે બહુ સ્નેહ જે, આચાર-વિનયવિહીન, તે તિર્યંચનિ, ન શ્રમણ છે. ૧૮. एवं सहिओ मुणियर संजदमज्झम्मि वहदे णिचं । - वहुलं पि जाणमाणो भावविणहो ण सो समणो ॥ १९॥ ઈમ વર્તનાર સંતોની મધ્ય નિત્ય રહે ભલે, ને હેય બહુશ્રુત, તોય ભાવવિનષ્ટ છે, નહિ શ્રમણ છે. ૧૯, ૧. બહુશ્રુત =બહુ શાસ્ત્રને જાણનાર વિદ્વાન ૨ ભાવવિનષ્ટ =ભાવભ્રષ્ટ, ભાવશૂન્ય શુદ્ધભાવથી (દર્શનનાનચારિત્રથી) રહિત दसणणाणचरिते महिलावग्गम्मि देदि वीसहो । पासत्थ चि हु णियहो भावविणट्ठो ण सो समणो ॥२०॥ સ્ત્રીવર્ગમાં વિશ્વસ્ત દે છે જ્ઞાનદર્શન-ચરણ જે. પાર્થસ્થથી પણ હીન ભાવવિનષ્ટ છે, નહિ શ્રમણ છે. ૨૦. ૧ વિશ્વસ્ત = (૧) વિશ્વાસુપણે અર્થાત (સ્ત્રીવર્ગ) વિશ્વાસ કરીને નિર્ભયપણે. (૨) વિશ્વસનીયપણે અર્થાત (સ્ત્રીવર્ગમાં) વિશ્વાસ ઉપજાવીને,

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547