Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 533
________________ ૪] પશ પરમાગમ दसणणाणचरित्ते उवहाणे जइ ण लिंगरूवेण । अट्ट झायदि आणं अणंतसंसारिओ होदि ॥ ८॥ જ્યાં લિંગરૂપે જ્ઞાનદર્શનચરણનું ધારણ નહીં, . ને ધ્યાન ધ્યાવે આર્ત, તેહ અનંતસંસારી મુનિ. ૮. जो जोडेदि विवाहं किसिकम्मवणिज्जजीवघादं च । बच्चदि णरयं पाओ करमाणो लिंगिल्वेण ॥९॥ જોડે વિવાહ, કરે કૃષિ-વ્યાપાર-જીવવિઘાત જે,-- લિંગીરૂપે કરતો થકે પાપી નરકગામી બને. ૯. चोराण लाउराण य जुद्ध विवादं च तिव्वकम्मेहि । जंतेण दिव्यमाणो गच्छदि लिंगी गरयवासं ॥१०॥ ચોર-લબાડોને લડાવે, તીવ્ર પરિણામે કરે, ચપાટ-આદિક જે રમે, લિંગી નરકગામી બને. ૧૦. दसणणाणचरित्ते तवसंजमणियमणिञ्चकम्मम्मि । पीडयदि वट्टमाणो पावदि लिंगी णरयवासं ॥११॥ દગજ્ઞાનચરણે, નિત્યકર્મો, તપનિયમસંયમ વિષે જે વીતે પીડા કરે, લિંગી નરકગામી બને. ૧૧. कंदप्पाइए बट्टइ करमाणो भोयणेसु रसगिद्धिं । मायी लिंगविवाई तिरिक्खजोणी ण सो समणो ॥१२॥ જે ભોજને રસગૃદ્ધિ કરતો વર્તત કામાદિક, માયાવી લિંગવિનાશી તે તિર્યચનિ, ન શ્રમણ છે. ૧૨.

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547