Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 531
________________ 1、 会空空空空中全會含中专学会学学会学学会 ૭. લિંગપ્રાભૃત 李李李李李李李李 काऊण णमोकारं अरहताणं तहेव सिद्धाणं । वोच्छामि समणलिंग पाहुडसत्यं समासेण ॥१॥ કરીને નમન ભગવંત શ્રી હિતને, શ્રી સિદ્ધને, ભાખીશ હું સમેપથી મુનિલિંગપ્રાભૃતશાસ્ત્રને. ૧. धम्मेण होइ लिंग ण लिंगमेत्तेण धम्मसंपत्ती । जाणेहि भावधम्मं किं से लिंगेण कायव्यो ॥२॥ હૈયે ધરમથી લિંગ, ધર્મ ન લિંગમાત્રથી હોય છે; રે! ભાવધર્મ તું જાણુ, તારે લિંગથી શું કાર્ય છે?'૨. जो पायमोहिदमदी लिंगं वेत्तूण जिणवरिंदाणं । उवहसदि लिंगिभावं लिंगं णासेदि लिंगीणं ॥३॥ જે પાપમાહિતબુદ્ધિ, જિનવરલિંગ ધરી, લિંગિત્યને ઉપહસિત કરતે, તે વિધાતે *લિંગીઓના લિંગને. ૩. ૧ પાપમાહિતબુદ્ધિ = જેની બુદ્ધિ પાપમાહિત છે એ પુરુષ. ૨. લિત્વિને ઉપહસિત કરતો = લિંગીપણાનો ઉપહાસ કરે છે, લિંગ ભાવની મશ્કરી કરે છે, મુનિપણાની મજાક કરે છે ૩. વિઘા = ઘાત કરે છે, નષ્ટ કરે છે હાનિ પહોચાડે છે ૪. લિગીઓ = મુનિઓ, સાધુઓ શ્રમણે

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547