Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri
View full book text
________________
૪૯o 3
પચ પરમાગમ
પુષ્કળ ભણે મૃતને ભલે, ચારિત્ર બહુવિધ આચરે, છે બાળશ્રુત ને બાળચરિત, આત્મથી વિપરીત જે. ૧૦૦.
वेरग्गपरो साह परदव्यपरम्ग्रहो य जो होदि । संसारसुहविरत्तो सगमुद्धमुहेम् अणुरत्तो ॥ १०१ ॥ गुणगणविहसियंगो हेयोपादेयणिच्छिदो साहु । જ્ઞાનાયછે મુને લો રે સા સા ] ૨૦૨ છે સાધુ જે વૈરાગ્યપર ને વિમુખ પદ્રવ્ય વિષે, ભવસુખવિરક્ત, સ્વકીય શુદ્ધ સુખ વિષે અનુરક્ત જે, ૧૦૧. આદેહેય-સુનિશ્ચયી, ગુણગણવિભૂષિત-અંગ છે, ધ્યાનાધ્યયનરત જેહ, તે મુનિ સ્થાન ઉત્તમને લહે. ૧૦૨. ૧. આ હેય-સુનિશ્ચયી = ઉપાદેય અને હેયને જેમણે નિશ્ચય કરેલ છે
એવા ૨ ગુણગણવિભૂષિત-અગ = ગુણોના સમૂહથી સુશોભિત અંગવાળા.
णविएहिं जं णविज्जइ आइज्जइ आइएहि अणवरयं । धुवंतेहिं थुणिज्जड देहत्थं किं पितं मुणह ॥१०३॥ પ્રણમે પ્રણત જન, ખ્યાત જન ધ્યાવે નિરંતર જેહને, તું જાણુ તવ તનસ્થ છે, જે સ્તવનપ્રાસ જેને સ્તવે.
૧. પ્રણત જન = બીજાઓ વડે જેમને પ્રણમવામાં આવે છે તે જ. ૨, યાત જન = બીજાઓ વડે જેમને ધ્યાવામાં આવે છે તે જનો ૩ તનસ્થ = દેહષ્ય શરીરમાં રહેલા ૪ સ્તવનપ્રાપ્તિ જન =બીજાઓ વડે જેમને સ્તવવામાં આવે છે તે જ

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547