Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri
View full book text
________________
અષ્ટપ્રાભૃત–મોક્ષપ્રાકૃત
[ ૪૧
अरुहा सिद्धायग्यिा उज्झाया साहु पंच परमेट्ठी । ते विहु चिहहि आदे तम्हा आदा हु मे सरणं ।।१०४॥ અહેન-સિદ્ધાચાર્ય-અધ્યાપક-શ્રમણ–પરમેષ્ટી જે, પાંચેય છે આત્મા મહી; આત્મા શરણુ મારું ખરે. ૧૦૪.
सम्मत्तं सण्णाणं सच्चारित्तं हि सत्तवं चेव । ।
चउरो चिट्टहि आदे नम्हा आदा हु मे सरणं ॥ १०५ ।। સભ્યત્વ, સમ્યજ્ઞાન, સચારિત્ર, સત્તપચરણ જે, ચારેય છે આત્મા મહી; આત્મા શરણ મારું ખરે. ૧૦૫.
एवं जिणपण्ण मोक्खस्स य पाहुडं मुभत्तीए ।
जो पहइ सुणड भावइ सो पावइ सासयं सोखं ॥१०६॥ આ જિનનિરૂપિત મોક્ષપ્રાભૂત-શાસ્ત્રને સદૂભક્તિએ. . જે પઠન-શ્રવણ કરે અને ભાવે, લહે સુખ નિત્યને. ૧૦૬.

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547