Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri
View full book text
________________
અપ્રાકૃત–લિંગપ્રાભૃતf ૪૭ णञ्चदि गायदि तावं वायं वाएदि लिंगरूवेण । सो पावमोहिदमदी तिरिक्खजोणी ण सो समणो ॥४॥ જે લિંગ ધારી નૃત્ય. ગાયન, વાદ્યવાદનને કરે, તે પાપમાહિતબુદ્ધિ છે તિર્યચનિ, ન શ્રમણ છે. ૪. सम्मूहदि रक्खेदि य अहं आएदि बहुपयत्तेण ।
सो पावमोहिदमदी तिरिक्खजोणी ण सो समणो ॥५॥ જે સંગ્રહે, રક્ષે બહઝમપૂર્વ, ધ્યાવે આર્તને, તે પાપમોહિતબુદ્ધિ છે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૫.
૧, બહુશ્રમપૂવ = બહુ શ્રમપૂર્વક, ઘણા પ્રયત્નથી. ૨. આ = આતધ્યાન, कलह वादं जूवा णिचं वहुमाणगन्विो लिंगी। . वञ्चदि गरयं पावो करमाणो लिंगिरूवेण ॥६॥ છૂત જે રમે, બહમાન-ગતિ વાદ-કલહ સદા કરે, લિંગરૂપે કરતો થકે પાપી નરકગામી બને. ૬.
૧. બૃત = જુગાર. पाओपहदंभावो सेवदि य अवंसु लिंगिरूवेण ।
सो पावमोहिदमंदी हिंडदि संसारकंतारे ॥७॥ જે પાપ-ઉપહતભાવ સેવે લિંગમાં અબ્રહ્મને, તે પાપમોહિતબુદ્ધિને પરિભ્રમણ સંસ્કૃતિકાનને. ૭.
૧ પાપ-પહતભાવ = પાપથી જેનો ભાવ હણાયેલો છે એ પુ. ૨ સંસ્કૃતિકાનને = સંસારરૂપી વનમાં

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547