SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રાકૃત–લિંગપ્રાભૃતf ૪૭ णञ्चदि गायदि तावं वायं वाएदि लिंगरूवेण । सो पावमोहिदमदी तिरिक्खजोणी ण सो समणो ॥४॥ જે લિંગ ધારી નૃત્ય. ગાયન, વાદ્યવાદનને કરે, તે પાપમાહિતબુદ્ધિ છે તિર્યચનિ, ન શ્રમણ છે. ૪. सम्मूहदि रक्खेदि य अहं आएदि बहुपयत्तेण । सो पावमोहिदमदी तिरिक्खजोणी ण सो समणो ॥५॥ જે સંગ્રહે, રક્ષે બહઝમપૂર્વ, ધ્યાવે આર્તને, તે પાપમોહિતબુદ્ધિ છે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૫. ૧, બહુશ્રમપૂવ = બહુ શ્રમપૂર્વક, ઘણા પ્રયત્નથી. ૨. આ = આતધ્યાન, कलह वादं जूवा णिचं वहुमाणगन्विो लिंगी। . वञ्चदि गरयं पावो करमाणो लिंगिरूवेण ॥६॥ છૂત જે રમે, બહમાન-ગતિ વાદ-કલહ સદા કરે, લિંગરૂપે કરતો થકે પાપી નરકગામી બને. ૬. ૧. બૃત = જુગાર. पाओपहदंभावो सेवदि य अवंसु लिंगिरूवेण । सो पावमोहिदमंदी हिंडदि संसारकंतारे ॥७॥ જે પાપ-ઉપહતભાવ સેવે લિંગમાં અબ્રહ્મને, તે પાપમોહિતબુદ્ધિને પરિભ્રમણ સંસ્કૃતિકાનને. ૭. ૧ પાપ-પહતભાવ = પાપથી જેનો ભાવ હણાયેલો છે એ પુ. ૨ સંસ્કૃતિકાનને = સંસારરૂપી વનમાં
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy