Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 527
________________ ૪૮૮ ] પંચ પરમાગમ कुच्छियदेवं धर्म कुच्छियलिंगं च चंदए जो दु । लजाभयगारवदो मिच्छादिट्ठी हवे सो हु ॥ ९२ ।। જે દેવકુત્સિત, ધર્મ કુત્સિત, લિંગ કુત્સિત વંદતા, ભય, શરમ વા ગારવ થકી, તે જીવ છે મિથ્યાત્વમાં ૯૨. ૧ કતિ = નિદિત, ખગળ અધમ. सपरावेखं लिंग राई देवं असंजयं वंदे । मण्णइ मिच्छादिट्टी ण हु अण्णइ सुद्धसम्मत्तो ।।-९३ ॥ વંદન અસંયત, 'રક્ત દેવ, લિંગ જસપરાપેક્ષને, –એ માન્ય હોય કુદષ્ટિને, નહિ શુદ્ધ સમ્યગ્દષ્ટિને. ૭. ૧ રક્ત=રાગી ૨ સપરાપેક્ષ = પરની અપેક્ષાવાળા सम्माइट्ठी सात्रय धर्म जिणदेवदेसियं कुणदि । विवरीयं कुवंतो मिच्छादिट्ठी मुणेयवो ॥ ९४ ।। સમ્યફયુત શ્રાવક કરે જિનદેવદેશિત ધર્મને; વિપરીત તેથી જે કરે, કુદષ્ટિ તે જ્ઞાતવ્ય છે ૯૪. मिच्छाविट्ठी जो सो संसारे संसरेइ मुहरहियो । जम्मजरमरगपउरे दुक्खसहस्साउले जीवो ॥ ९५॥ કુદષ્ટિ છે, તે સુખવિહીન પરિભ્રમે સંસારમાં, જર-જન્મ-મરણપ્રચુરતા, દુખગણુસહસ્ર ભર્યા જિહાં. ૫. राम गुण मिच्छ दोसो मणेण परिभाविऊण तं कुणम् । । जं ते मणरस रुचइ कि बहुणा पलविएणं तु ॥ ९६ ।।

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547