________________
અબ્દપ્રભુત–શીલાત ( પ6 જે શીલને રહે, સુદર્શનશુદ્ધ, દઢચારિત્ર જે, જે વિષયમાંહી વિરક્તમન, નિશ્ચિત લહે નિર્વાણને. ૧૨.
૧. વિરક્તમન = વિરક્ત મનવાળા, विसएमु मोहिदाणं कहियं मग्गं पि इदरिसीणं ।
उम्मग्गं दरिसीणं गाणं पि णिरत्थयं तेसिं ॥१३॥ છે ઈષ્ટદશી માર્ગમાં, હો વિષયમાં મોહિત ભલે; ઉન્માર્ગદશી જીવનું જે જ્ઞાન તેય નિરર્થ છે. ૧૩
૧. ઈષ્ટદશ = ઇષ્ટને દેખનાર, હિતને શ્રદ્ધનાર, સન્માર્ગની શ્રદ્ધાવાળા
कुमयकुसुदपसंसा जाणंता बहुविहाई सत्थाई ।
सीलवदणाणरहिदा ण हु ते आराधया होंति ॥ १४ ॥ 'દુર્મત-કુશાસ્ત્ર પ્રશંસકો જાણે વિવિધ શા ભલે, વ્રત-શીલ-જ્ઞાનવિહીન છે તેથી ન આરાધક ખરે. ૧૮.
૧. દુર્મત = કુમત.
स्वसिरिगन्विदाणं जुन्नणलावण्णकतिकलिदाणं ।
सीलगुणवन्जिदाणं णिरत्थयं माणुसं जम्म ॥ १५॥ હે રૂપશ્રીગર્વિત, ભલે લાવણ્યૌવનકાન્તિ હો, માનવજનમ છે નિષ્ણજન શીલગુણવર્જિત તણે. ૧૫. वायरणछंदवडसेसियववहारणायमत्यम् । वेदेऊण मृदेनु य तेनु मयं उत्तमं सीलं ॥१६॥