________________
અષ્ટાભુત
માક્ષપ્રાભૂત
| ૪૭૭
सुहजोएण सुभावं परदव्वे कुणड़ रागदो साहू | सो तेण टु अण्णाणी गाणी एतो दु विवरीओ ॥ ५४ ॥ શુભ અન્ય દ્રવ્યે રાગથી મુનિ જે કરે રુચિભાવને, તે તેહુ છે અજ્ઞાની, ને વિપરીત તેથી જ્ઞાની છે. ૫૪.
p
૧ શુભ અન્ય દ્રવ્યે જ (શુભ ભાવના નિમિત્તભૃત ) પ્રશત પરદ્રવ્યે પ્રત્યે, ૨. ચિભાવ = · આ સારુ છે, હિતકર છે ' એમ એકાકારપણે પ્રીતિભાવ
.
आसवहेद् य तहा भावं भोक्खस्स कारणं हवदि । सो तेण दु अण्णाणी आदसहावा दु विवरीओ ॥ ५५ ॥ આસરવહેતુ ભાવ તે શિવહેતુ છે તેના મતે, તેથી જ તે છે 'અજ્ઞ, આત્મ-વભાવથી વિપરીત છે. ૫૫.
૧ અજ્ઞ = અજ્ઞાની,
जो कम्मजादमडओ सहावणाणस्स खंडदूसवरो । सो तेण दु अण्णाणी जिणसासणदूसगो भणिदो ॥ ५६ ॥ કમ જતિક જે ખંડદૂષણકર સ્વભાવિકજ્ઞાનમાં, તે જીવને અજ્ઞાની, જિનશાસન તણા દૂષક કહ્યા. ૫૬. ૧ કજમતિક = કર્મથી ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા, નિમિત્તક વૈભાવિક મુદ્ધિવાળા ( વ )
૨ ખદૂષણુકર સ્વભાવિકજ્ઞાનમા = સ્વભાવનાનને ખડખઢરૂપ કરીને દૂષિત કરનાર (અર્થાત્ તેને ખખરૂપ માનીને કૃષ્ણ લગાડનાર ) ૩ જિનશાસન તણા દૂષક = જિનશાસનને દૂષિત કરનાર અર્થાત્ દૂષણ
લગાડનાર.