Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 524
________________ અષ્ટપ્રાકૃત–મોક્ષપ્રાકૃત ( ૪૮૫ છું એકલો હું, કોઈ પણ મારાં નથી લોકત્રયે, –એ ભાવનાથી યોગીઓ પામે સુશાશ્વત સૌખ્યને. ૮૧. देवगुरुणं भत्ता णिवेयपरंपरा विचितिता । झाणग्या मुचरित्ता ते गहिया मोक्खमग्गम्मि ॥ ८२॥ જે દેવ-ગુના ભક્ત છે, નિર્વેદશ્રેણી ચિતવે, જે ધ્યાનરત, સુચરિત્ર છે. તે મોક્ષમાર્ગે ગૃહીત છે. ૮ર. ૧. નિશ્રેણી = વૈરાગ્યની પર પગ, વૈરાગ્યભાવનાઓની હારમાળા ૨ સુચરિત્ર = સાગ ચારિત્રવાળા સત્યારિત્રયુક્ત. णिच्छयणयस्स एवं अप्पा अप्पम्मि अप्पणे सुरदो । सो होदि हु सुचरित्तो जोई सो लहइ णियाणं ॥ ८३॥ નિશ્ચયન-જ્યાં આતમા આત્માર્થ આત્મામાં રમે, તે ગી છે સુચરિત્રસંયુત; તે લહે નિર્વાણને. ૮૩. ૧. આત્માર્થ = આત્મા અર્થે, આત્મા માટે. पुरिसायारो अप्पा जोई वरणाणदंसणसमग्गो । जो झायदि सो जोई पावहरो हदि णिबंदो ॥ ८४ ॥ છે યેગી, 'પુરુષાકાર, જીવ વરજ્ઞાનદર્શનપૂર્ણ છે ધ્યાનાર યોગી પાપનાશક દ્રવિરહિત હોય છે. ૮૪. ૧. પુરુષાકાર = પુરુષના આકારે. ૨. વરજ્ઞાનદર્શનપૂર્ણ =(સ્વભાવે) ઉત્તમ જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ. ૩ ધ્યાનાર એવા જીવન–આત્માને–જે ધ્યાવે છે તે. જ કવિરહિત = નિર્દક, (રાગદ્વેષાદિ) કઠથી રહિત.

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547