Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri
View full book text
________________
અષ્ટપ્રાભૃત–મોક્ષપ્રાકૃત ૪૮૩ पंचम महव्वदेस य पंच समिदीस तीस गुत्तीसु ।
जो मूढो अण्णाणी ण हु कालो भणइ झाणस्स ॥ ७५।। ત્રણ ગુપ્તિ. પંચ સમિતિ, પંચ મહાવ્રતે જે મૂઢ છે, તે મૂઢ અજ્ઞ કહે અરે!“નહિ ધ્યાનને આ કાળ છે. ૭૫.
૧ અન્ન = અજ્ઞાની.
भरहे दुस्समकाले धम्ममाणं हवेइ साहुम्स । त:अप्पसहावठिदे ण हु मण्णइ सो वि अण्णाणी ।। ७६ ।। ભરતે 'દુષમકાળેય ધર્મધ્યાન મુનિને હોય છે, તે હોય છે આત્મસ્થને માને ન તે અજ્ઞાની છે. ૭૬.
૧. દુષમકાળ = દુષમકાળ અર્થાત પચમ કાળ ૨. આત્મસ્થ = સ્વાત્મામાં સ્થિત આત્મભાવમા સ્થિત
अन्ज वि तिरयणसुद्धा अप्पा झाएवि लहहिं इंदत्तं । लोयंतियदेवत्तं तत्थ चुआ णिबुर्दि जंति ॥ ७७ ॥ આજેય 'વિમલત્રિરત્ન, નિજને ધ્યાઈ, ઇન્દ્રપણું લહે, વા દેવ લૌકાંતિક બને. ત્યાંથી ઍવી સિદ્ધિ વરે. ૭૭.
૧. વિમલત્રિરત્ન = શુદરત્નત્રયવાળા રત્નત્રય વડે શુદ્ધ એવા
મુનિઓ
जे पाबमोहियमई लिंगं घेत्तृण जिणवरिंदाणं । पावं कुणंति पावा ते चत्ता मोक्समम्गम्मि ॥७८ ॥

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547