SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રાભૃત–મોક્ષપ્રાકૃત ૪૮૩ पंचम महव्वदेस य पंच समिदीस तीस गुत्तीसु । जो मूढो अण्णाणी ण हु कालो भणइ झाणस्स ॥ ७५।। ત્રણ ગુપ્તિ. પંચ સમિતિ, પંચ મહાવ્રતે જે મૂઢ છે, તે મૂઢ અજ્ઞ કહે અરે!“નહિ ધ્યાનને આ કાળ છે. ૭૫. ૧ અન્ન = અજ્ઞાની. भरहे दुस्समकाले धम्ममाणं हवेइ साहुम्स । त:अप्पसहावठिदे ण हु मण्णइ सो वि अण्णाणी ।। ७६ ।। ભરતે 'દુષમકાળેય ધર્મધ્યાન મુનિને હોય છે, તે હોય છે આત્મસ્થને માને ન તે અજ્ઞાની છે. ૭૬. ૧. દુષમકાળ = દુષમકાળ અર્થાત પચમ કાળ ૨. આત્મસ્થ = સ્વાત્મામાં સ્થિત આત્મભાવમા સ્થિત अन्ज वि तिरयणसुद्धा अप्पा झाएवि लहहिं इंदत्तं । लोयंतियदेवत्तं तत्थ चुआ णिबुर्दि जंति ॥ ७७ ॥ આજેય 'વિમલત્રિરત્ન, નિજને ધ્યાઈ, ઇન્દ્રપણું લહે, વા દેવ લૌકાંતિક બને. ત્યાંથી ઍવી સિદ્ધિ વરે. ૭૭. ૧. વિમલત્રિરત્ન = શુદરત્નત્રયવાળા રત્નત્રય વડે શુદ્ધ એવા મુનિઓ जे पाबमोहियमई लिंगं घेत्तृण जिणवरिंदाणं । पावं कुणंति पावा ते चत्ता मोक्समम्गम्मि ॥७८ ॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy