________________
૪૮૨ ]
પંચ પરમાગમ
*
जेण रागो परे दवे संसारस्स हि कारणं ।
तेणावि जोडणो णिच्चं कुज्जा अप्पे समावणं ॥ ७१॥ પદ્રવ્ય પ્રત્યે રાગ તો સંસાર કારણ છે ખરે; તેથી શ્રમણ નિત્યે કરો નિજભાવના વાત્મા વિષે. ૭૧.
जिंदाए य पसंसाए दुक्खे य मुहएमु य । સf વેવ ધંધૂ રિં સમભાવ ૭૨ - નિદા-પ્રશંસાને વિષે, દુખો તથા સૌને વિષે શત્રુ તથા મિત્ર વિશે સમતાથી ચારિત હોય છે. ૭૨.
૧. સમતા = સમભાવ, સામ્યપરિણામ, चरियावरिया वदसमिदिवज्जिया सुद्धभावपमहा।
केई जंपंति गरा ण हु कालो झाणजोयस्स ।। ७३॥ 'આવૃતચરણ, વ્રતસમિતિવજન, શુદ્ધભાવવિહીન જે, તે કેઈનર જપે અરે ! – નહિ ધ્યાનને આ કાળ છે.
૧. આવૃતચરણ =જેમનું ચારિત્ર અવરાયેલું છે એવા. ૨. જલ્પ = બકવાદ કરે છે, બબડે છે, કહે છે सम्मत्तणाणरहिओ अमन्यजीवो हु मोक्खपरिमुक्को ।
संसारसुहे सुरढो ण हु कालो भणइ झाणस्स ।।७४।। સમ્યક્ત્વજ્ઞાનવિહીન, 'શિવપરિમુક્ત જીવ અભવ્ય જે, તે સુરત ભવસુખમાં કહે–“નહિ ધ્યાનને આ કાળ છે.
૧. શિવપરિમુક્ત = મેક્ષથી સર્વત રહિત, ' ૨ સુરત ભવસુખમાં = સંસારસુખમાં સારી રીતે ગત (અર્થાત સમાર
સુખમાં અભિપ્રાય અપેક્ષાએ અતિ પ્રીતિવાળે જીવ). '