SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રાભૃત–મોક્ષપ્રાભૂત [ ૪૮૧ अप्पा णाऊण गरा केई सम्भावभावपभट्ठा । हिंडंति चाउरंगं विसएसु विमोहिया मृढा ॥ ६७ ॥ નર કેઈ આતમ જાણી, આતમભાવનાપ્રચુતપણે ચતુરંગ સંસારે ભમે વિષયે વિમોહિત મૂઢ એ. ૬૭. ૧. ચતુરગ સમારે= ચતુર્ગતિ સામા जे पुण विसयरित्ता अप्पा णाऊण भावणासहिया । छंडंति चाउरंग तवगुणजुत्ता ण संदेहो ॥६८॥ પણ વિષયમાંહી વિરક્ત, આતમ જાણી 'ભાવયુક્ત જે, નિઃશંક તે તપગુણસહિત છોડે ચતુર્ગતિભ્રમણને ૬૮. ૧. ભાવનયુક્ત = આત્મભાવનાથી યુક્ત, ૨. નિશક = ચોકકસ ખાતરીથી. परमाणुपमाणं वा परदव्वे रदि हवेदि मोहादो । सो मृढो अण्णाणी आदसहावस्स विवरीओ ॥ ६९ ॥ પરદ્રવ્યમાં અણુમાત્ર પણ રતિ હોય જેને મોહથી, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત આત્મસ્વભાવથી. ૬૯. अप्पा झायंताणं दंसणसुद्धीण दिढचरित्ताणं । होदि धुवं णिव्याणं विसएसु रित्तचित्ताणं ॥७०॥ જે આત્મને ધ્યાવે, સદર્શનશુદ્ધ, દહચારિત્ર છે, વિષયે વિરક્તમનરક તે શિવપદ લહે નિશ્ચિતપણે. ૭૦. ૧. સુદર્શનશુદ્ધ =સમ્યગ્દર્શનથી વૃદ્ધ, દનક્કિાળા ૨. ચારિત્ર = દઢ ચારિત્રયુક્ત
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy