________________
પંચ પરમાગમ
'આસન-અશન-નિદ્રા તણા કરી વિજય, જિનવરમાથી ધ્યાતવ્ય છે નિજ આતમા, તણી શ્રીગુરુપરસાદથી. ૬૩. ૧. આસન-અશન-નિદ્રા તણા = આસનના, આહારના અને ઊંધો. ૨. શ્રીગુરુપરસાદથી = ગુરુપ્રસાદથી, ગુરુકૃપાથી,
૪૮૦ ]
अप्पा चरिततो दंसणणाणेण संजुदो अप्पा | सो झायव्यो णिचं पाऊणं गुरुपसाएण ॥ ६४ ॥ છે આતમા સયુક્ત દર્શન-જ્ઞાનથી, ચારિત્રથી; નિત્યે અહા ! ખ્યાતવ્ય તે, જાણી શ્રીગુરૂપરસાદથી. ૬૪.
दुक्खे णज्जइ अप्पा अप्पा णाऊण भावणा दुक्खं । भावियसहावपुरिसो दिलयेसु विरच्चए दुक्खं ॥ ६५ ॥ જીવ જાણવા દુષ્કર પ્રથમ, પછી ‘ભાવના દુષ્કર અરે! રભાવિતનિાત્મર વભાવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૬૫.
=
૧ ભાવના = આત્માને ભાવવા તે, આત્મસ્વભાવનુ ભાન કરવુ તે. ૨, ભાવિતજિાત્મસ્વભાવને – જેણે નિજાત્મસ્વભાવને ભાગ્યા છે તે જીવને; જેણે નિજ આત્મસ્વભાવનું લાવન પ્રાપ્ત કર્યું છે તે વને,
-
ताम ण णज्जड अप्पा विसरसु परो पवट्टए जाम । विसए विरतचितो जोई जाणे अप्पाणं ॥ ६६ ॥ બાળક્મબાળ || ॥ આત્મા જણાય ન, જ્યાં લગી વિષયે પ્રવતન નર કરે; *વિષયે વિરક્તમનસ્ક યાગી જાણતા નિજ આત્મને. ૬૬.
૧. વિષયે વિક્તમન* = જેમનું મન વિયેામાં વિરક્ત છે. એવા; વિષયા પ્રત્યે વિરક્ત ચિત્તવાળા,