________________
અષ્ટપ્રાભૂત–મોક્ષપ્રાભૂત
[ ૪૭૯ "ધવસિદ્ધિ શ્રી તીર્થેશ જ્ઞાનચતુષ્કયુત તપને કરે, એ જાણી નિશ્ચિત જ્ઞાનયુત જીવેય તપ કર્તવ્ય છે. ૬૦.
૧ યુવસિદ્ધિ =જેમની સિદ્ધિ (તે જ ભવે) નિશ્ચિત છે એવા. ૨. જ્ઞાનચતુશ્રુત = ચાર નાન સહિત, ૩. નિશ્ચિત = નક્કી, અવશ્ય.
वाहिरलिंगेण जुदो अभंतरलिंगरहियपरियम्मो ।
सो सगचरित्तभट्ठो मोक्खपहविणासगो साहू ॥६१॥ જે બાહ્યલિંગે યુક્ત, આંતરલિંગરહિત ક્રિયા કરે, તે સ્વરિતથી ભ્રષ્ટ, શિવમારગવિનાશક શ્રવણ છે. ૬૧.
૧ સ્વચરિત = સ્વચાત્રિ. सुहेण भाविदं गाणं दुहे जादे विणस्सदि । तम्हा जहावलं जोई अप्पा दुक्खेहि भावए ।। ६२ ॥ સુખસંગ ભાવિત જ્ઞાન તે દુખકાળમાં લય થાય છે, તેથી “યથાબળ "દુ:ખ સહ ભાવો શ્રમણ નિજ આત્મને.
૧. સુખસગ = સુખ સહિત, શાતાના યોગમાં. ૨. ભાવિત = ભાવવામાં આવેલું. ૩. દુખકાળમા = ઉપસર્ગાદિ દુખ આવી પડતા. ૪. યથાબળ = શક્તિ પ્રમાણે, ૫. દુખ સહ= કાયક્લેશાદિ સહિત.
आहारासणणिदाजयं च काऊणं जिणवरमरण । झायव्यो णियअप्पा णाऊणं गुरुपसाएण ॥ ६३॥