________________
носў
T
પંચ પરમાગમ
णाणं चरितहीणं दंसणहीणं तवेहिं संजुत्तं । roda भावरहियं लिंगग्गहणेण किं सोक्खं ॥ ५७ ॥
જ્યાં જ્ઞાન ચારવિહીન છે, તપયુક્ત પણ 'દગહીન છે, વળી ‘અન્ય કાર્યો ભાવહીન, તે લિંગથી સુખ શું અરે ?
૧ દગદ્દીન = સમ્યગ્દર્શન રહિત,
૨ અન્ય કાર્યા = ખી∞ ( આવશ્યકાદિ) ક્રિયા
ૐ ભાવહીન = ગુદ્દભાવ રહિત.
अयणं पि चेदा जो मण्णड़ सो हवेह अण्णाणी ।
सो पुण गाणी भणिओ जो मण्णइ चेयणे चेदा ॥ ५८ ॥
છે 'અજ્ઞ, જેહ અચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે; જે ચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે, તે જ્ઞાની છે. ૫૮.
૧ અનુક : અજ્ઞાની,
ચેતક = ચેતનાર, ચેતયતા, આત્મા.
तवर हियं जं गाणं गाणविजुत्तो तवो वि अकयत्थो । तम्हा णाणतवेणं संजुत्तो लहइ णिव्त्राणं ॥ ५९ ॥
તપથી રહિત જે જ્ઞાન, જ્ઞાનવિહીન તપ 'અકૃતાર્થ છે, તે કારણે જીવ જ્ઞાનતપસયુક્ત શિવપને લહે, ૫૯. ૧ અમૃતા = પ્રયાજન સિદ્ધ ન કરે એવુ, અસફળ,
ध्रुव सिद्धी तित्थयरो चडणाणजुदो करेइ तवयरणं । णाऊण धुवं कुज्जा तवयरणं णाणजुत्तो वि ॥ ६० ॥
♪
'