Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri
View full book text
________________
અષ્ટપ્રાભૃત–મોક્ષપ્રાભૂત
[ ૪૮૧
अप्पा णाऊण गरा केई सम्भावभावपभट्ठा । हिंडंति चाउरंगं विसएसु विमोहिया मृढा ॥ ६७ ॥ નર કેઈ આતમ જાણી, આતમભાવનાપ્રચુતપણે ચતુરંગ સંસારે ભમે વિષયે વિમોહિત મૂઢ એ. ૬૭. ૧. ચતુરગ સમારે= ચતુર્ગતિ સામા
जे पुण विसयरित्ता अप्पा णाऊण भावणासहिया ।
छंडंति चाउरंग तवगुणजुत्ता ण संदेहो ॥६८॥ પણ વિષયમાંહી વિરક્ત, આતમ જાણી 'ભાવયુક્ત જે, નિઃશંક તે તપગુણસહિત છોડે ચતુર્ગતિભ્રમણને ૬૮.
૧. ભાવનયુક્ત = આત્મભાવનાથી યુક્ત, ૨. નિશક = ચોકકસ ખાતરીથી.
परमाणुपमाणं वा परदव्वे रदि हवेदि मोहादो ।
सो मृढो अण्णाणी आदसहावस्स विवरीओ ॥ ६९ ॥ પરદ્રવ્યમાં અણુમાત્ર પણ રતિ હોય જેને મોહથી, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત આત્મસ્વભાવથી. ૬૯.
अप्पा झायंताणं दंसणसुद्धीण दिढचरित्ताणं । होदि धुवं णिव्याणं विसएसु रित्तचित्ताणं ॥७०॥ જે આત્મને ધ્યાવે, સદર્શનશુદ્ધ, દહચારિત્ર છે, વિષયે વિરક્તમનરક તે શિવપદ લહે નિશ્ચિતપણે. ૭૦.
૧. સુદર્શનશુદ્ધ =સમ્યગ્દર્શનથી વૃદ્ધ, દનક્કિાળા ૨. ચારિત્ર = દઢ ચારિત્રયુક્ત

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547