________________
પંચ પરમાગમ
तस्स मुहुग्गदवयणं पुच्चावरदोसविरहियं सुद्धं ।
आगममिदि परिकहियं तेण दु कहिया हवंति तच्चत्था ॥८॥ પરમાત્મવાણ શુદ્ધ ને પૂર્વાપરે નિર્દોષ જે, તે વાણીને આગમ કહી તેણે કહ્યા તત્વાર્થને ૮.
અથ–તેમના મુખમાંથી નીકળેલી વાણી કે જે પૂર્વાપર રાષ રાહત (આગળપાછળ વિરોધ રહિત) અને શુદ્ધ છે, તેને આગમ કહેલ છે; અને તેણે તત્વાર્થો કહ્યા છે.
जीवा पोग्गलकाया धम्माधम्मो य काल आया । तच्चत्था इदि मणिदा णाणागुणपज्जएहिं संजुत्ता ॥९॥ છવદ્રવ્ય, પુદ્ગલ, કાળ તેમ જ આભ, ધર્મ, અધર્મ–એ , ભાખ્યા જિને તત્ત્વાર્થ, ગુણપર્યાય વિધવિધ યુક્ત જે. ૯.
અર્થ:–જી, પુદ્ગલકા, ધર્મ, અધર્મ, કાળ અને આકાશ –એ તત્ત્વાર્થો કહ્યા છે, કે જેમાં વિવિધ ગુણપર્યાયાથી સંયુક્ત છે.
जीवो उपओगमओ उजओगो गाणदसणो होइ ।
णाणुवओगो दुविहो सहावणाणं विहावणाणं ति ॥१०॥ ઉપયોગમય છે જીવ ને ઉપયોગ દર્શન-જ્ઞાન છે જ્ઞાનેપયોગ ૨વભાવ તેમ વિભાવરૂપ દ્વિવિધ છે ૧૦.
અથર્જીવ ઉપગમય છે. ઉપગ જ્ઞાન અને દર્શન છે. જ્ઞાનેપગ બે પ્રકારનો છે: સ્વભાવજ્ઞાન અને વિભાવજ્ઞાન,