________________
૩૫૪ ૧
પંચ પરમાગમ
સમીપ છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
|
जस्स रागो दु दोसो दु विगर्डि ण जणेइ दु । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १२८ ॥ નહિ રાગ અથવા દ્વેષરૂપ વિકાર જન્મે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું. શ્રી કેવળીશાસને. ૧૨૮.
:
અ:—જેને રાગ કે દ્વેષ ( નહિ ઊપજતા થકા ) વિકૃતિ ઉત્પન્ન કરતા નથી, તેને સામાયિક સ્થાયી છે એમ કેળીના શાસનમાં કહ્યું છે.
जो दु अहं च रुद्द च झाणं वज्जेदि णिच्चसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १२९ ॥ જે નિત્ય જે આ તેમ જ રૌદ્ર બન્ને ધ્યાનને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યુ. શ્રી કેવળીશાસને. ૧૨૯.
અથઃ—જે આત અને રૌદ્ર ધ્યાનને નિત્ય વજે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
जो दु पुण्णं च पावं च भावं वज्जेदि णिच्चसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १३० ॥ જે નિત્ય વજે પુણ્ય તેમ જ પાપ બન્ને ભાવને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યુ. શ્રી કેવળીશાસને. ૧૩૦.
અ—જે પુણ્ય તથા પાપરૂપ ભાવને નિત્ય વળે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.