Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 510
________________ અષ્ટપ્રાકૃત–એક્ષપ્રાભૂત [ ક૭૧ जो सुत्तो यवहारे सो जोई जग्गए सकजम्मि । जो जग्गदि ववहारे सो मुत्तो अप्पणो कज्जे ॥ ३१ ।। યોગી સૂના વ્યવહારમાં તે જાગતા નિજકાર્યમાં જે જાગતા વ્યવહારમાં તે સુસ આતમકાર્યમાં. ૩૧. इय जाणिऊण जोई ववहारं चयइ सव्वहा सव्वं । आयह परमप्पाणं जह भणियं जिणवरिंदेहि ॥ ३२ ॥ ઈમ જાણી યોગી સર્વથા છાડે સકળ વ્યવહારને, પરમાત્માને ધ્યાને યથા ઉપદિષ્ટ જિનદેવ વડે. ૩ર. पंचमहन्वयजुत्तो पंचसु समिदीसु तीसु गुत्तीम् । रयणत्तयसंजुत्तो प्राणज्झयणं सदा कुणह ॥३३॥ તું પંચસમિત, ત્રિગુપ્ત ને સંયુક્ત પંચમહાવ્રત, રત્નત્રયીસંયુતપણે કર નિત્ય ધ્યાનાધ્યયનને. ૩૩. ૧. પચસમિત = પાંચ સમિતિથી યુક્ત (વર્તત થ) ર ત્રિગુપ્ત = ત્રણ ગુપ્તિ સહિત (વર્તતો ચકો) ૩. રત્નત્રયીસયુતપણે= રત્નત્રયસયુક્તપણે. ૪. ધ્યાનધ્યયન = ધ્યાન તથા અધ્યયન; ધ્યાન તથા શાસ્ત્રાભ્યાસ. रयणत्तयमाराहं जीवो आराहओ मुणेयच्चो । आराहणाविहाणं तस्स फलं केवलं गाणं ॥३४॥ રત્નત્રયી આરાધના જીવ આરાધક કહ્યો; આરાધનાનું વિધાન કેવલજ્ઞાનફળદાયક અહો! ૩૪.

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547