________________
અષ્ટપ્રાકૃત–એક્ષપ્રાભૂત
[ ક૭૧ जो सुत्तो यवहारे सो जोई जग्गए सकजम्मि ।
जो जग्गदि ववहारे सो मुत्तो अप्पणो कज्जे ॥ ३१ ।। યોગી સૂના વ્યવહારમાં તે જાગતા નિજકાર્યમાં જે જાગતા વ્યવહારમાં તે સુસ આતમકાર્યમાં. ૩૧. इय जाणिऊण जोई ववहारं चयइ सव्वहा सव्वं ।
आयह परमप्पाणं जह भणियं जिणवरिंदेहि ॥ ३२ ॥ ઈમ જાણી યોગી સર્વથા છાડે સકળ વ્યવહારને, પરમાત્માને ધ્યાને યથા ઉપદિષ્ટ જિનદેવ વડે. ૩ર.
पंचमहन्वयजुत्तो पंचसु समिदीसु तीसु गुत्तीम् ।
रयणत्तयसंजुत्तो प्राणज्झयणं सदा कुणह ॥३३॥ તું પંચસમિત, ત્રિગુપ્ત ને સંયુક્ત પંચમહાવ્રત, રત્નત્રયીસંયુતપણે કર નિત્ય ધ્યાનાધ્યયનને. ૩૩.
૧. પચસમિત = પાંચ સમિતિથી યુક્ત (વર્તત થ) ર ત્રિગુપ્ત = ત્રણ ગુપ્તિ સહિત (વર્તતો ચકો) ૩. રત્નત્રયીસયુતપણે= રત્નત્રયસયુક્તપણે. ૪. ધ્યાનધ્યયન = ધ્યાન તથા અધ્યયન; ધ્યાન તથા શાસ્ત્રાભ્યાસ.
रयणत्तयमाराहं जीवो आराहओ मुणेयच्चो ।
आराहणाविहाणं तस्स फलं केवलं गाणं ॥३४॥ રત્નત્રયી આરાધના જીવ આરાધક કહ્યો; આરાધનાનું વિધાન કેવલજ્ઞાનફળદાયક અહો! ૩૪.